ન્યૂયોર્કમાં ગૂંજી મા ઉમિયાની ગૂંજ, ટાઈમ સ્કવેરની બિઝનેસ પાર્કની વોલ પર છવાયુ વિશ્વ ઉમિયાધામ મંદિર- જુઓ તસવીરો
ન્યૂયોર્કમાં મા ઉમિયાની ગૂંજ જોવા મળી છે. ટાઈમ સ્કવેર પર શનિવારે બપોરે વિશ્વ ઉમિયાધામ મંદિરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. અયોધ્યાના રામમંદિર બાદ ટાઈમ્સ સ્કવેરના ઈતિહાસમાં બીજીવાર સતત 5 મિનિટ સુધી વિશ્વ ઉમિયાધામની ઝલક ટાઈમ્સ સ્કવેર પર રજૂ કરાઈ હતી.
Most Read Stories