શિયાળાની ઋતુમાં આપણે ઘણી બીમારી થવાની સંભાવના વધુ હોય છે. એટલા માટે ખાસ કરીને શિયાળામાં ખાવા-પીવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ આવો આપણે જણાવીએ કે કેવી રીતે કારેલાનો ઉપયોદ કરી શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ઈન્ફેક્શનનો સામનો કરવામાં મદદ કરે છે.
.મોટાભાગના લોકોને કારેલાનુ નામ સાંભળવાનુ પણ ગમતુ જ નથી , કારણ કે તેનો સ્વાદ ખાવામાં ખૂબ જ કડવો હોય છે. પરંતુ શું તમે જાણો છો કારેલાનુ સેવન કરવાથી તમને શરદી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામે મદદ કરે છે.
ઘરે કરેલાનો જ્યુસ બનાવવો ખૂબ જ સરળ છે . આ જ્યુસ બનાવવા માટેની તમામ સામગ્રી રસોઈ ઘરમા ઉપલ્બધ છે. સારી ગુણવત્તા ભરેલા કારેલા લઈ તેમા કાળા મરી, આદું, હળદર અને સ્વાદઅનુસાર સંચળ નાખીને બ્લેંડરમા પીસી લો.
કારેલાનો જ્યુસનુ નિયમિત સેવન કરવાથી રક્તને સાફ કરે છે અને ત્વચાને સંબધિત સમસ્યાને દૂર કરે છે.
કરેલાના જ્યુસને સવારે ખાલી પેટે પીવાથી શરીરના વિષાક્ત પદાર્થોને બહાર નિકાળે છે અને પેટને સાફ કરે છે.