શું તમે પણ સલુનમાં કરાવો છો હેર વોશ? આ સિન્ડ્રોમનું થઈ શકે છે જોખમ

પાર્લરમાં ગયા બાદ મોટાભાગના લોકોના હેર વોશ કરવા પડે છે. ત્યારબાદ જ ગ્રુમિંગ પ્રોસેસ શરૂ થાય છે પણ જો તમને જણાવીએ કે પાર્લરમાં લેટર હેર વોશ કરવાથી બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ થઈ શકે છે, આ સાંભળીને તમે પણ હેરાન છો ને, વાળની સુંદરતા અને શાઈનિંગ બનાવવા માટે આપણે કેટલી પણ મહેનત કરી છીએ પણ ઘણી વખત મનગમતુ પરિણામ મળી શકતુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2023 | 5:49 PM
વાળમાં માસ્ક લગાવવુ, તેલ લગાવવુ અને કેટલીય વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ પણ તમે આ કામ કરીને મુશ્કેલીઓ વધારી રહ્યા છો, જાણો આખરે બ્યુટી પાર્લર સિન્ડ્રોમ શું છે અને તેના શું લક્ષણ છે.  (File Image)

1 / 5
શેમ્પુ અથવા હેર વોશ માટે બ્યુટી પાર્લરમાં તમારી ગરદન સિંક પર રાખવાના કારણે વધારે ખેંચાઈ શકે છે. ઘણી વખત ખરાબ સપોર્ટના કારણે ગરદનની નસ પણ દબાઈ શકે છે. તેના કારણે બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમનો ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે મગજમાં લોહી યોગ્ય રીતે ન પહોંચવાના કારણે આવું થાય છે. (File Image)

2 / 5
હેલ્થ નિષ્ણાંતોનું માનીએ તો હેર વોશ દરમિયાન તમારી ગરદનની નસ દબાઈ જવાના કારણે બ્લડ ફ્લોમાં રૂકાવટ થાય છે. તેનાથી બ્લડ ક્લોટિંગ પણ થઈ શકે છે. બ્લડ ક્લોટના કારણે પણ લોહીનો ફ્લો યોગ્ય રીતે ફરી શકતો નથી. (File Image)

3 / 5
શું છે તેના લક્ષણ: માથુ દુખવુ, ચક્કર આવવા, દેખવામાં તકલીફ, શરીરના કોઈ ભાગમાં ખાલી ચઢવી, કમજોરી અનુભવવી અને ધુંધળુ દેખાવુ.  (File Image)

4 / 5
તમને જણાવી દઈએ કે ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને આ સિન્ડ્રોમનું વધારે જોખમ છે. આ સિન્ડ્રોમથી બચવા માટે માથુ ધોયા પછી ગરદન સાથે અચાનક છેડછાડ કરવાથી બચો. સલુનમાં વધારે જોરથી મસાજ કરાવવાથી બચવુ, તેની સાથે જ માથુ ધોવા માટે હંમેશા નવશેકા પાણીનો ઉપયોગ કરવો.  (File Image)

5 / 5

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">