Diwali 2022 : દિવાળી પર રંગોને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવો આકર્ષક રંગોળી

Rangoli on Diwali : દિવાળી હર્ષોઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર છે. આ તહેવારના સમયે લોકો પોતાના ઘરે રંગબેરંગી રંગોથી રંગોળીથી પણ દોરે છે. આ રંગોળી રંગો વગર પણ બનાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 5:35 PM
દિવાળીના તહેવાર પર લોકો વર્ષોથી પરંપરાગત રીત રંગોથી રંગોળી બનાવતા હોય છે. આ રંગોળીમાં તમે રંગોના બદલે અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

1 / 5
રંગીન ચોક -  તમે રંગીન ચોકનો ઉપયોગ કરીને આકર્ષક રંગોળી બનાવી શકો છો. આવી રંગોળી સરળતાથી બની જતી હોય છે.

2 / 5
ફૂલ અને પત્તા - તમે ફૂલની પાંખડીઓનો ઉપયોગ કરીને રંગોળી બનાવી શકો છો. આવી રંગોળીમાં તમે ગુલાબ અને ગેંદાના ફૂલોનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવી શકો છો.

3 / 5
લોટ - તમે કોઈપણ સફેદ લોટનો ઉપયોગ કરીને પણ દિવાળી પર રંગોળી બનાવી શકો છો.

4 / 5
રંગીન ચોખા - તમે રંગીન ચોખાનો ઉપયોગ કરીને રંગબેરંગી રંગોળી બનાવી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">