AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1100% સુધી ડિવિડન્ડની કમાણી કરવાની મળશે તક, જાણો રેકોર્ડ ડેટ સહિત સંપૂર્ણ વિગત

આવતીકાલે સપ્તાહના બીજા દિવસે મંગળવારે બજાર ખુલશે. બજાર હાલમાં સર્વકાલીન ઊંચાઈ પર છે. સેન્સેક્સ 71106 અને નિફ્ટી 21349 પોઈન્ટ પર છે. ચાર ટ્રેડિંગ સેશનના આ સપ્તાહમાં બે કંપનીઓના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2023 | 7:36 AM
Share

આવતીકાલે સપ્તાહના બીજા દિવસે મંગળવારે બજાર ખુલશે. બજાર હાલમાં સર્વકાલીન ઊંચાઈ પર છે. સેન્સેક્સ 71106 અને નિફ્ટી 21349 પોઈન્ટ પર છે. ચાર ટ્રેડિંગ સેશનના આ સપ્તાહમાં બે કંપનીઓના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ આવી રહી છે.

આવતીકાલે સપ્તાહના બીજા દિવસે મંગળવારે બજાર ખુલશે. બજાર હાલમાં સર્વકાલીન ઊંચાઈ પર છે. સેન્સેક્સ 71106 અને નિફ્ટી 21349 પોઈન્ટ પર છે. ચાર ટ્રેડિંગ સેશનના આ સપ્તાહમાં બે કંપનીઓના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ આવી રહી છે.

1 / 7
1100% સુધી ડિવિડન્ડની કમાણી કરવાની મળશે તક, જાણો રેકોર્ડ ડેટ સહિત સંપૂર્ણ વિગત

2 / 7
વેદાંતા લિમિટેડના ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ અને એક્સ ડેટ 27 ડિસેમ્બર છે. કંપની 1 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે 1100 ટકા એટલે કે 11 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપી રહી છે. નિયત સમયગાળામાં ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપની ડિવિડન્ડ તરીકે રૂ. 4089 કરોડનું વિતરણ કરી રહી છે. આ અઠવાડિયે વેદાંતાના શેર રૂ.260ના સ્તરે બંધ થયા છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 341 રૂપિયા અને નીચી કિંમત 208 રૂપિયા છે.

3 / 7
BSE વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર FY24 માટે કંપની દ્વારા આ બીજું વચગાળાનું ડિવિડન્ડ વિતરિત કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ કંપનીએ મે મહિનામાં પ્રતિ શેર રૂ. 18.5નું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું.

4 / 7
વેદાંતા લિમિટેડ માટે ડિવિડન્ડ યીલ્ડ 4.3% છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકાર આ શેરમાં રૂ. 1000નું રોકાણ કરે છે, તો તે દર વર્ષે રૂપિયા 43 ડિવિડન્ડ તરીકે આપશે.

5 / 7
કેન ફિન હોમ્સ રૂપિયા 2ની ફેસ વેલ્યુના આધારે 100% ડિવિડન્ડ એટલે કે શેર દીઠ રૂ. 2 આપી રહી છે. FY24 માટે કંપની દ્વારા આપવામાં આવેલ આ પ્રથમ ડિવિડન્ડ છે.

6 / 7
કેન ફિન હોમ્સના ડિવિડન્ડ યીલ્ડ 0.3 ટકા છે જે ઘણી ઓછી છે. આ માટેની રેકોર્ડ તારીખ 29મી ડિસેમ્બર છે. તે 19 જાન્યુઆરી 2024 સુધીમાં ચૂકવવામાં આવશે. આ સ્ટૉક રૂ.765ના સ્તરે બંધ રહ્યો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 910 અને નીચી રૂ. 486 છે.

7 / 7

g clip-path="url(#clip0_868_265)">