ડાંગ : શિયાળાની શરુઆતમાં વરસાદી માહોલથી આહલાદક દ્રશ્ય સર્જાયા, જુઓ તસવીર
ડાંગ : દિવાળી વેકેશનના અંતિમ તબક્કામાં છે ત્યારે પ્રવાસન સ્થળે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ચોમાસાનો આનંદ મળતા પ્રવસીઓ આનંદિત થયા હતા. શિયાળા દરમિયાન પ્રવાસીઓને વરસાદી માહોલનો આનંદ મળ્યો હતો.
[caption id="attachment_908323" align="alignnone" width="1280"] સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદી માહોલ એકતરફ ચિંતા વધારી તો નયનરમ્ય દ્રશ્યોનું સર્જન પણ કર્યું છે.[/caption]
[caption id="attachment_908326" align="alignnone" width="1280"] ગુજરાતના કાશ્મિત ગણાતા સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.સાપુતારામાં ચોમાસા જેવું પ્રવાસીઓ માટે આકર્ષણ નજરે પડ્યું હતું.[/caption]
[caption id="attachment_908328" align="alignnone" width="1280"] વરસાદ દરમિયાન સાપુતારા હિલ સ્ટેશનની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. શિયાળાની શરૂઆતમાં વરસાદી માહોલ આકર્ષણ જમાવ્યું હતું.[/caption]
[caption id="attachment_908330" align="alignnone" width="1280"] સાપુતારામાં લેક નજીક ઝાકળ અને ધુમ્મ્સ જેવા વાતાવરણે આકર્ષક વાતાવરણનું સર્જન કર્યું હતું.[/caption]
[caption id="attachment_908332" align="alignnone" width="1280"] દિવાળી વેકેશનના અંતિમ તબક્કામાં છે ત્યારે પ્રવાસન સ્થળે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ચોમાસાનો આનંદ મળતા પ્રવસીઓ આનંદિત થયા હતા[/caption]
[caption id="attachment_908334" align="alignnone" width="1280"] સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે વરસાદ દરમિયાન બોટિંગ પણ બંધ કરવામાં આવ્યું હતું તો પવનના કારણે સલામતીના ભાગરૂપે નિર્ણય લેવાયો હતો.[/caption]