Indian cricketers : આ 7 ભારતીય ક્રિકેટરો ધરાવે છે આ વિશેષ પદ, કોઈ ડીએસપી તો કોઈ કર્નલ પદ પર કાર્યરત છે

ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની જેટલી દુનિયામાં પોતાની રમત માટે પ્રખ્યાત છે, તેટલી જ કમાણીના કારણે પણ તેઓ ચર્ચામાં છે. દરરોજ કરોડો કમાનારા આ ક્રિકેટરો સરકારી નોકરી પણ કરે છે. એટલું જ નહીં, અન્ય ખેલાડીઓ પણ છે જેઓ તેમની રમતની સાથે આ જવાબદારી નિભાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 3:05 PM
ખૂબ જ ટૂંકા સમયમાં, યુઝવેન્દ્ર ચહલે સમગ્ર વિશ્વમાં પોતાનું મોટું નામ બનાવ્યું છે. પોતાની સ્પિનના જાદુથી ચહલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય ચહલ પણ આવકવેરા વિભાગમાં નિરીક્ષક તરીકે તૈનાત છે.

1 / 8
ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે નાનપણથી જ ઉમેશ પોલીસ અને આર્મીમાં નોકરી કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. જોકે તેમને 2017 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજરનું પદ આપવામાં આવ્યું હતું.

2 / 8
કપિલ દેવ ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવવા માટે કેપ્ટન હતા. આ ઓલરાઉન્ડરના યોગદાનને કારણે તેને 2008માં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સિવાય કપિલ દેવને 2019માં હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

3 / 8
2007 ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની ત્યારે જોગિન્દર શર્માએ છેલ્લી ઓવર કરી અને ટીમને વિજય અપાવ્યો. જો કે, તે લાંબા સમય સુધી ટીમનો ભાગ ન રહ્યો અને બહાર નીકળી ગયો. પરંતુ હવે જોગિંદર હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે કામ કરી રહ્યા છે.

4 / 8
સચિન તેંડુલકરનું નામ વિશ્વના સૌથી સફળ ક્રિકેટરોમાં પ્રથમ આવે છે. સચિનને ​​તેની સફળતા માટે ભારતીય વાયુસેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2010 માં સચિનને ​​ભારતીય વાયુસેનાનો ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

5 / 8
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની નાનપણથી જ સેનામાં જવા માંગતા હતા અને ભારતીય ટીમને ઉંચાઈ પર લઈ ગયા બાદ ધોનીનું સપનું પૂરું થયું. 2015માં ધોનીને ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માહી ઘણી વખત ભારતીય સેનાના જવાનો સાથે સમય વિતાવે છે.

6 / 8
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સ્પિન બોલરોમાં હરભજનનું નામ પ્રથમ આવે છે. આ ખેલાડીએ ટેસ્ટમાં 700 થી વધુ વિકેટ લીધી છે અને આ યોગદાન માટે તેને પંજાબ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવ્યા છે.

7 / 8
અમે તમને તે જણાવવા જઈ રહ્યા છીએ જે ખેલાડીએ દુનિયામાં સારું પ્રદર્શન કર્યું હોય છે તેમજ તેમને સારી સરકારી નોકરી પણ સરકાર આપે છે, તેમાં ખેલાડીઓ માત્ર પદ્દ આપવામાં આવે છે કોઈ નોકરીના અધિકાર મળતા નથી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">