ભારતીય બોલર મુકેશ કુમારે એવો મચાવ્યો તરખાટ કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રન બનાવવાના પડી ગયા ફાંફા- તસ્વીરો

બિહારી બોલર મુકેશકુમારે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20માં એવો તરખાટ મચાવ્યો કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન તેની સામે ટકી ન શક્યા. સ્ટીવ સ્મીથ, જોશ ઈંગ્લિશ. ટીમ ડેવિડ અને સ્ટોનિશ રન ન બનાવી શક્યા. મુકેશકુમારેની 4 ઓવરમાં દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી માત્ર 28 રન કરી શક્યા.

| Updated on: Nov 23, 2023 | 10:00 PM

1 / 8
બિહારી બોલર મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા સામેની આજની (23.11.23) ટી-20માં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની હાલત ખરાબ કરીને રાખી દીધી. મુકેશ કુમારની ઓવરમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 4 ઓવરમાં માત્ર 28 રન કરી શક્યા હતા

2 / 8
મુકેશ કુમારની ઓવર આવી તો સ્ટીવ સ્મીથ અને જોશ ઈંગ્લિશ માત્ર 28 રન આપી શક્યા જ્યારે ટીમ ડેવિડ અને સ્ટોનિશ તો રન બનાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.

3 / 8
આ બિહારી બોલર મુકેશ કુમાર 30 વર્ષનો છે અને બિહારના ગોપાલગંજનો છે. આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમ વતી રમે છે. ગત આઈપીએલમાં તેને 5.50 કરોડ મળ્યા હતા.

4 / 8
મુકેશકુમારના પિતાને ટેક્સી બિઝનેસ છે.   મુકેશકુમારના પિતા કાશીનાથ ટેક્સી ડ્રાઈવર છે. 2019માં પિતાના અવસાન બાદ ટેક્સી ચલાવવાનું કામ ઠપ્પ થઈ ગયુ. મુકેશ કુમાર પણ ક્રિકેટ માટે કોલકાતા શિફ્ટ થયા હતા.

5 / 8
મુકેશ કુમાર જમણા હાથના ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન છે. ગત જૂનમાં જ  મુકેશ કુમારની સગાઈ થઈ છે  તો ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી પણ લેડી લક માનવામાં આવી રહી છે.

6 / 8

7 / 8
યુપીની બોર્ડરને અડીને આવેલા બિહારના ગોપાલગંજ જિલ્લાના કાકડકુંડ ગામના રહેનારા મુકેશ કુમારને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે પોતાના અભ્યાસ કરતા વધુ સમય ક્રિકેટ પર વધુ ધ્યાન આપતા હોવાથી અનેકવાર પિતાનો ઠપકો પણ તેમને સાંભળવો પડ્યો છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">