AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટમાં બેટ્સમેનને એક..બે નહીં આટલી રીતે કરી શકાય છે આઉટ ? જાણો તમામ નિયમો

ક્રિકેટ મેચમાં બેટ્સમેન આઉટ કરવાની અનેક રીત છે. સમયની સાથે લોકોનો ક્રિકેટ પ્રત્યેનો રસ વધી રહ્યો છે. ક્રિકેટ હવે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ચૂકી છે. ત્યારે હવે મોટાભાગના દેશોએ સત્તાવાર ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તમે જાણો છો કે ક્રિકેટમાં બેટ્સમેનને મુખી 11 રીતે આઉટ થઈ શકે છે? અહીં જાણો કે બેટ્સમેન આઉટ કરવાના તમામ નિયમો.

| Updated on: Feb 17, 2024 | 4:40 PM
Share
બેટ્સમેનને આઉટ કરવાની વિવિધ રીતો માંથી કેટલીક સામાન્ય રીતો દરેક લોકો જાણતા હશે પરંતુ અહીં સમગ્ર નિયમો સાથે વિગતવાર માહિતી આપવામાં આવી છે. કેચ, બોલ્ડ, લેગ બિફોર વિકેટ, રન આઉટ અને સ્ટમ્પ્ડ. જેવી અનેક રીતો વિશે સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

1 / 13
 હિટ વિકેટ : બેટિંગ કરતી વખતે, જો બેટ્સમેનના શરીરનો કોઈ ભાગ અથવા બેટ સ્ટમ્પ સાથે અથડાય છે, તો આ સ્થિતિમાં બેટ્સમેનને હિટ વિકેટ આઉટ જાહેર કરવામાં આવે છે.

2 / 13
ફિલ્ડમાં વિક્ષેપ ઉભો કરવો : જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમ માટે અવરોધ બની જાય છે અથવા ફિલ્ડિંગ ટીમના થ્રોની સામે આવે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે.

3 / 13
 ટાઈમ આઉટ : એક બેટ્સમેન આઉટ થયા પછી, બીજા બેટ્સમેનને ક્રિઝ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવે છે. જો અન્ય બેટ્સમેન સમયસર ક્રિઝ પર ન પહોંચે, તો તેને ટાઇમ આઉટ દ્વારા આઉટ આપવામાં આવે છે. ટેસ્ટ અને ODIમાં બેટ્સમેનને ક્રિઝ પર આવવા માટે 2 મિનિટનો સમય મળે છે અને T20 ઈન્ટરનેશનલમાં તેને 90 સેકન્ડનો સમય મળે છે.

4 / 13
માંકડિંગ આઉટ : જો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હાજર બેટ્સમેન બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડીને જતો હોય તો બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડના બોલને વેરવિખેર કરીને તેને આઉટ કરી શકે છે. આને માંકડિંગ આઉટ કહેવામાં આવે છે. આ પ્રકારની વિકેટ ઘણીવાર ચર્ચામાં રહે છે.

5 / 13
હેન્ડલ ધ બોલ : જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમની પરવાનગી વિના પોતાના હાથથી બોલને કેચ કરે છે અથવા રોકે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે.

6 / 13
બેટ્સમેનને બોલ્ડ કરીને આઉ કરવો : જ્યારે બોલર બોલિંગ કરે છે તે દરમ્યાન તેનો બોલ સીધો સ્ટમ્પ પર અથડાવે છે, ત્યારે બેટ્સમેન બોલ્ડ થાય છે. બોલ ભલે સીધો સ્ટમ્પને અથડાતો હોય કે પછી બેટ અને બોડીને અથડાતો હોય, તેને દરેક રીતે આઉટ ગણવામાં આવે છે.

7 / 13
કેચ આઉટ : ક્રિકેટ મેચોમાં મોટાભાગની વિકેટો કેચ દ્વારા પડતી હોય છે. જ્યારે બેટ્સમેન હવામાં શોટ મારે છે અને ફિલ્ડર બોલને જમીન પર પડ્યા વિના કેચ કરે છે, તો તેને કેચ આઉટ ગણવામાં આવે છે. એક કેચ તમને મેચ જીતવા કે હરાવવા અકફી હોય છે.

8 / 13
લેગ બિફોર વિકેટ (LBW) : જો બોલ બેટ્સમેનના બેટ સાથે અથડાતો ન હોય અને સીધો તેના શરીર પર એવી રીતે અથડાતો હોય કે જો બેટ્સમેન ત્યાં ન હોય તો તે બોલ સીધો સ્ટમ્પ પર અથડાતો હોય, આ રીતે બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે અને તેને LBW કહેવામાં આવે છે.

9 / 13
રન આઉટ : ક્રિકેટર પિચ પર રન પૂરો કરવા માટે બેટ્સમેને દોડીને ક્રિઝની અંદર પહોંચવું પડે છે. જો ફિલ્ડિંગ ટીમ બેટ્સમેન ક્રિઝ પર પહોંચે તે પહેલા સ્ટમ્પ પર બોલ થ્રો કરે છે, તો બેટ્સમેન રનઆઉટ થઈ જશે.

10 / 13
સ્ટમ્પિંગ : બેટ્સમેને મર્યાદિત વિસ્તારમાં બેટિંગ કરવાની હોય છે, આ એરિયાને ક્રીઝ કહેવામાં આવે છે. જો રમતી વખતે બેટ્સમેન ક્રિઝની બહાર આવે અને બોલ પાછળ ઉભેલા વિકેટકીપર પાસે જાય, તો કીપર બેટ્સમેનને સ્ટમ્પિંગ કરીને આઉટ કરી દે છે.

11 / 13
આઈસીસીના નિયમ અનુસાર, કોઈ ખેલાડી અમ્પાયરની મંજૂરી વગર ડગઆઉટમાં પાછો જતો રહે તો તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. બેટસમેનને કોઈ આઉટ કરતું નથી, પણ તે પોતે મેદાન છોડે છે.

12 / 13
હીટ ધ બોલ : જો બેટ્સમેન બોલને બે વાર "હિટ" કરે છે, તો તે આઉટ થઈ જાય છે. પ્રથમ હિટ ત્યારે થાય છે જ્યારે બોલ બેટ્સમેન અથવા તેના બેટને અથડાવે છે જ્યારે બીજી હિટ ત્યારે થાય છે જ્યારે બેટ્સમેન ઇરાદાપૂર્વક બોલ ને અવરોધે છે. બેટ્સમેનને તેના બેટ અથવા શરીર વડે બીજી વખત બોલને ફટકારવાની છૂટ છે (પરંતુ બેટના સંપર્કમાં ન હોય તેવા હાથથી નહીં) જો આવું બોલને સ્ટમ્પ સાથે અથડાતો અટકાવવા માટે કરવામાં આવે.

13 / 13
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">