IPL 2023માં બન્યો શાનદાર રેકોર્ડ, IPLના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું

IPL 2023માં એક શાનદાર રેકોર્ડ બન્યો છે. IPLના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જે બે ટીમોએ સિઝનની પ્રથમ મેચ રમી હતી તે જ બે ટીમો ફાઇનલમાં સામસામે ટકરાશે. આ સિઝનમાં પ્રથમ મેચ પણ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી અને હવે ફાઈનલમાં પણ આ જ બે ટીમો વચ્ચે ટક્કર થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 3:40 PM
સિઝનની પહેલી અને છેલ્લી મેચમાં બે સમાન ટીમોની થશે ટક્કર.

1 / 5
IPL 2023માં પહેલી મેચમાં જે ટીમો ટકરાઈ હતી તે જ બે ટીમો ફાઈનલમાં પણ સામ-સામે.

2 / 5
આ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી.

3 / 5
હવે ફાઈનલ મુકાબલામાં પણ ગુજરાત અને ચેન્નાઈની જ થશે ટક્કર

4 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મેના રોજ બંને ટીમો વચ્ચે રમાશે ફાઈનલ

5 / 5

Latest News Updates

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">