AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI, Playing 11 : કુલદીપ યાદવ 347 દિવસ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો, વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની આવી છે પ્લેઈંગ 11

India vs West Indies, 1st Test, Playing 11 : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંન્ને ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી દીધી છે.

| Updated on: Oct 02, 2025 | 10:13 AM
Share
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો ટોસ થઈ ચૂક્યો છે. ત્યારબાદ બંન્ને ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ભારતે આ મેચમાં 3 સ્પિનરની સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.

1 / 6
 મોટી વાત એ છે કે, કુલદીપ યાદવની ટેસ્ટમાં વાપસી થઈ છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝથી ભારત પોતાના ઘરેલું સીરિઝની શરુઆત કરવા જઈ રહ્યું છે. આ વર્ષ ભારતીય ટીમની ઘરઆંગણે આ પહેલી ટેસ્ટ છે.

2 / 6
 ભારતીય ટીમમાં કુલદીપ યાદવ સિવાય 2 સ્પિનર રવિન્દ્ર જાડેજા અને વોશિગ્ટન સુંદર છે. કુલદીપ યાદવની 347 દિન બાદ ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ રહી છે. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ 11 મહિના પહેલા ગત્ત વર્ષે 16 થી 20 ઓક્ટોમ્બર સુધી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ કુલદીપ યાદવ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બન્યો છે.

3 / 6
ત્રણ સ્પિનરો ઉપરાંત, ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના રૂપમાં બે ફાસ્ટ બોલરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની પાસે નીતિશ રેડ્ડી તરીકે એક ઓલરાઉન્ડર પણ છે. ઇંગ્લેન્ડની જેમ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ પર ઓપનિંગની જવાબદારી રહેશે.

4 / 6
 આવી છે ભારત અને વેસ્ટઈન્ડિઝની પ્લેઈંગ 11 ભારત :   યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, શુભમન ગિલ,ધ્રુવ જુરેલ,નીતિશ રેડ્ડી,રવિન્દ્ર જાડેજા, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ,કુલદીપ યાદવ

5 / 6
વેસ્ટઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન આપણે જોઈએ તો. તેજાનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ,એલિક અથાનાઝે, બ્રેડન કિંગ,શે હોપ, રોસ્ટન ચેજ, જસ્ટિન ગ્રીવ્સ,જોમેલ વોરિકન, ખેરી પિયરે, જોહાન લેન અને જાયડન સીલ્સ

6 / 6

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે.  અહી ક્લિક કરો

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

g clip-path="url(#clip0_868_265)">