AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળના T20 વર્લ્ડ કપના કેપ્ટન રોહિત પૌડલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ક્રિકેટ નેપાળે મંગળવારે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત પૌડેલ ટીમનું નેતૃત્વ કરશે. રોહિત પૌડલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Feb 03, 2026 | 7:09 AM
Share
23 વર્ષીય ઓલરાઉન્ડર રોહિત પૌડેલે નેપાળના ક્રિકેટ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને સતત બેટથી પોતાની ટીમને ઉંચ સ્થાને લઈ જઈ રહ્યો છે.

1 / 12
રોહિત કુમાર પૌડેલનો જન્મ 2 સપ્ટેમ્બર 2002 રોજ થયો છે. તે એક નેપાળી ક્રિકેટર છે અને નેપાળની નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તેમણે 8 ફેબ્રુઆરી 2018ના રોજ 2018 ICC વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન ટુ ટુર્નામેન્ટમાં નેપાળ માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું.

2 / 12
રોહિત કુમાર પૌડેલનો પરિવાર જુઓ

રોહિત કુમાર પૌડેલનો પરિવાર જુઓ

3 / 12
 નેપાળ દ્વારા બાંગ્લાદેશમાં 2014 ICC વર્લ્ડ ટ્વેન્ટી20 રમ્યા પછી તેમને ક્રિકેટ રમવાની પ્રેરણા મળી હતી.જાન્યુઆરી 2019માં, પૌડેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ક્રિકેટર બન્યો હતો.

4 / 12
ફેબ્રુઆરી 2020માં તેમના ટીમના ખેલાડી કુશલ મલ્લા દ્વારા આ રેકોર્ડ તોડવામાં આવ્યો હતો. તેઓ ODI ફોર્મેટમાં નેપાળ માટે સર્વકાલીન સૌથી વધુ રન બનાવનાર અને ODI ક્રિકેટમાં 1,000 રન બનાવનાર પ્રથમ નેપાળી ખેલાડી છે.

5 / 12
તેમને નવેમ્બર 2022માં નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.2002માં જન્મેલા રોહિત પૌડેલે ઓગસ્ટ ૨૦૧૮માં નેધરલેન્ડ્સ સામે ડેબ્યૂ કર્યું હતું. મે 2018માં હરારેમાં ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફમાં પાપુઆ ન્યુ ગિનીને હરાવીને નેપાળને ODI સ્ટેટસ આપવામાં આવ્યું હતું.

6 / 12
તેમણે 29 જુલાઈ 2018ના રોજ મેરીલેબોન ક્રિકેટ ક્લબ સામે 2018 MCC ટ્રાઇ-નેશન સિરીઝમાં નેપાળ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતુ.

7 / 12
નેપાળને 2026ના પુરુષોના T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ Cમાં સ્થાન આપવામાં આવ્યું છે. નેપાળ 8 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે, ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ ઇટાલી સામે ટકરાશે. તેઓ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડીઝ અને 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાશે.

8 / 12
તમને જણાવી દઈએ કે, બે વખતની વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 2 T20I મેચમાં  નેપાળ ક્રિકેટ ટીમે હરાવી ચૂક્યું છે.નેપાળ ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં તેના નિરાશાજનક પ્રદર્શનમાં સુધારો કરવા માંગે છે.

9 / 12
ઓક્ટોબર 2018માં તે  ACC અંડર-19 એશિયા કપમાં નેપાળ માટે ત્રણ મેચમાં 161 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

10 / 12
2024માં નેપાળના કેનેડા પ્રવાસમાં તે મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

11 / 12
 મે 2024માં  ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે નેપાળની ટીમમાં કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ફરી એક વખત નેપાળના ક્રિકેટ ટીમની કમાન રોહિત પૌડેલેને આપવામાં આવી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા

આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર

g clip-path="url(#clip0_868_265)">