AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 Korean Comedy Web Series : આ સીરીઝ એવી કે હસી હસીને પેટ પકડી લેશો, OTT પર ઉડાડે છે હાસ્યની છોળો

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 04, 2026 | 8:05 AM
Share
Two Worlds Apart : આ ડ્રામા રોમેન્ટિક ફેન્ટસી, કોમેડી ડ્રામા અને થ્રિલરનો અનોખો મિલાપ છે. વાસ્તવિક દુનિયા અને કોમિક બુકની દુનિયા વચ્ચે ફસાઈ ગયેલી એક ડૉક્ટરની કહાની દર્શાવે છે. પ્લોટ જેટલો આગળ વધે છે, તેટલું રહસ્ય ઘેરું બનતું જાય છે. રોમાન્સ સાથે સસ્પેન્સ દર્શકોને અંત સુધી જોડીને રાખે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

1 / 7
My Neighbour Can’t Sleep : આ લાઇટ રોમેન્ટિક ડ્રામા પ્રેમ, કોમેડી ડ્રામા અને નિદ્રાહીનતાની આસપાસ ઘૂમે છે. બે પડોશીઓ વચ્ચે અચાનક શરૂ થયેલો સંબંધ ધીમે ધીમે પ્રેમમાં બદલાય છે. સ્ટોરી સરળ છે પરંતુ યુવા દર્શકોને ખુબ પસંદ પડે એવી છે. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

2 / 7
Mr. Insomnia Waiting for Love : આ ડ્રામામાં પ્રેમ, કોમેડી ડ્રામા, માનસિક તણાવ અને ઈન્સોમ્નિયા જેવી સમસ્યાને નાજુક રીતે રજૂ કરવામાં આવી છે. લીડ કપલ વચ્ચેની કેમિસ્ટ્રી અને ઈમોશનલ કનેક્શન સ્ટોરીને મજબૂત બનાવે છે. રોમેન્ટિક ડ્રામા પસંદ કરનારાઓ માટે ખાસ. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

3 / 7
Wedding Impossible : આ એક ફ્રેશ કોન્સેપ્ટ ધરાવતો ડ્રામા, કોમેડી ડ્રામા, જેમાં ફેક મેરેજ, પ્રેમ અને ફેમિલી પ્રેશર વચ્ચેની કથા રજૂ થાય છે. કોમેડી અને રોમાન્સનું સરસ બેલેન્સ જોવા મળે છે. નવા પ્રકારની સ્ટોરી હોવાથી યુવા દર્શકોમાં ઝડપથી લોકપ્રિય બન્યો. આમાં Season 1 અને કુલ Episodes 12 છે,

4 / 7
She Was Pretty : આ એક ક્લાસિક રોમેન્ટિક કોમેડી ડ્રામા છે, જેમાં બાળપણના મિત્રો વર્ષો પછી ફરી મળે છે. લૂક્સ, આત્મવિશ્વાસ અને સચ્ચા પ્રેમનો સંદેશ આપતી આ સ્ટોરી આજે પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

5 / 7
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવી રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

6 / 7
તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝી MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!

ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ

ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા

રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ

Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક

શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ

દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ

મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ

g clip-path="url(#clip0_868_265)">