AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver : રોકાણકારોએ ભરી લીધી તિજોરી ! એક ઈશારો અને સોનામાં ‘જેકપોટ’ની તૈયારી, થઈ ગઈ વર્ષ 2026 ની ‘મોટી ભવિષ્યવાણી’

જો તમને અત્યાર સુધીનો માર્કેટ ઉછાળો અદ્ભુત લાગતો હોય, તો પછી સમજી લો કે અસલી તેજી હજુ આવવાની બાકી છે. માર્કેટમાં આગામી સમયમાં વધુ મોટી તેજી જોવા મળી શકે છે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

| Updated on: Feb 03, 2026 | 6:27 PM
Share
ટ્વિટર પોસ્ટ અને રોઇટર્સના રિપોર્ટ અનુસાર J.P. Morgan આગાહી કરી રહ્યું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનું $10,200 ની સપાટીને સ્પર્શી શકે છે.

1 / 7
નિષ્ણાતો મુજબ, ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો (Institutional Investors) તરફથી માર્કેટને લીલી ઝંડી મળી ગઈ છે, જેનાથી કિંમતોમાં તેજીનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.

2 / 7
બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે, મોટા સંસ્થાકીય રોકાણકારોએ (Institutional Investors) નીચા ભાવે સોનાની ખરીદી કરી પોતાની 'બેગ' ભરી લીધી છે અને હવે તેઓ કિંમતોને મુક્ત રીતે વધવા દેવા માટે સંપૂર્ણ તૈયાર છે. વર્ષો સુધી જે બજારને અત્યાર સુધી 'અન્ડરવેલ્યુડ' ગણી નજરઅંદાજ કરવામાં આવતું હતું, ત્યાં જ હવે આગામી આગામી 12 મહિનામાં 2 ગણા (2x) જેટલા તોતિંગ ઉછાળાના સંકેતો જોવા મળી રહ્યા છે.

3 / 7
સરળ ભાષામાં સમજીએ તો, વર્ષો સુધી સોના-ચાંદીના બજારને નીચું દેખાડનારા આ મોટા રોકાણકારો હવે માત્ર એક જ વર્ષમાં ભાવ બમણા થવાની આશા લગાવીને બેઠા છે.

4 / 7
Wealth Watcher ની ટ્વિટર પોસ્ટ અનુસાર, મોટા સંસ્થાકીય રોકાણકારો અત્યારે ડોલરના નબળા પડતા ભવિષ્ય અને 'ડેટ પ્રિન્ટિંગ' (દેવા સામે છપાતી નવી કરન્સી) ના જોખમોને સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. તેઓ સારી રીતે જાણે છે કે, જ્યારે કરન્સીની વેલ્યુ ઘટશે, ત્યારે બજારની તમામ લિક્વિડિટી (રોકડ પ્રવાહ) અંતે સોના અને કિંમતી ધાતુઓ તરફ જ વળશે. આ સ્થિતિને જોતા, રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતાની પોઝિશન અત્યારથી જ તે મુજબ ગોઠવી લે.

5 / 7
નોંધનીય છે કે, આ વિશ્લેષકે અગાઉ બજારના છેલ્લા 3 મોટા ક્રેશની સચોટ આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે તેઓ માર્કેટમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરશે (બહાર નીકળશે), ત્યારે તેની જાણકારી સાર્વજનિક રીતે અહીં જ આપવામાં આવશે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે, જે લોકો સમયસર આ સંકેતોને નહીં સમજે, તેમને ભવિષ્યમાં વહેલા ફોલો ન કરવાનો ભારે અફસોસ થઈ શકે છે.

6 / 7
હવે જો 1 USD = ₹90.11 (જે હાલનો ભાવ છે) ના એક્સચેન્જ રેટને આધાર માનવામાં આવે, તો જે.પી. મોર્ગનની આગાહી મુજબના $10,200 ની કિંમત ભારતીય ચલણમાં આશરે ₹9,19,122 જેટલી થાય છે.

7 / 7

આ પણ વાંચો: Breaking News : શેરબજારમાં ‘માર્કેટ 2.0’નો આગાઝ ! શું ભારત ફરીથી કોરોના કાળ જેવો ઐતિહાસિક બુલ રન જોશે ?

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા

આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર

g clip-path="url(#clip0_868_265)">