AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠંડી ચા પીવાથી શરીર પર શું અસર થાય છે? ફાયદા અને નુકસાન બંને જાણી લો…

મોટાભાગના લોકો ચા પીવાનો શોખ ધરાવે છે. કેટલાંક લોકોને ગરમ ચા પીવાની મજા આવે છે, તો કેટલાંક લોકો ચાને ઠંડી કરીને પછી પીવે છે. જો કે, મોટાભાગના લોકો 'ઠંડી ચા' સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય કે ફાયદાકારક? તે વાતથી અજાણ છે.

| Updated on: Feb 03, 2026 | 7:10 PM
Share
ઠંડી ચા પીવી ઘણા લોકોને તાજગી અને આરામનો અહેસાસ કરાવે છે. એવામાં પછી ભલે તે 'આઈસ્ડ ટી' હોય કે ફ્રીજમાં રાખેલી વધેલી ચા, બંનેનો સ્વાદ અલગ-અલગ હોય છે અને તે ઠંડક આપે છે.

1 / 9
ડિહાઈડ્રેશનમાં રાહત: કેટલાંક લોકોને પરસેવો વધુ વળે છે અને શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. એવામાં ઠંડી ચા ખાસ કરીને 'આઈસ્ડ ટી' તાત્કાલિક હાઈડ્રેશન અને રાહત આપે છે.

2 / 9
એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર: ગ્રીન ટી, બ્લેક ટી અને હર્બલ ટીમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ્સ ચાને ઠંડી કરવા છતાં પણ જળવાઈ રહે છે. આ તત્વો શરીરમાંથી ઝેરી પદાર્થો (ટોક્સિન્સ) બહાર કાઢવામાં અને ત્વચામાં સુધારો કરવામાં મદદ કરે છે.

3 / 9
મૂડ ફ્રેશ કરવામાં મદદરૂપ: ઠંડું પીણું સ્વાભાવિક રીતે મગજને શાંત કરે છે. આનાથી તણાવ (Stress) ઓછો થાય છે અને મન હળવાશ અનુભવે છે.

4 / 9
વજન ઘટાડવામાં સહાયક સુગર-ફ્રી: 'આઈસ્ડ ટી' મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) વધારે છે. આમાં કેલરી ઓછી હોય છે, તેથી તે કોલ્ડ ડ્રિંક્સનો એક હેલ્ધી (સ્વસ્થ) વિકલ્પ બની શકે છે.

5 / 9
વધેલી ઠંડી ચા હાનિકારક હોઈ શકે છે: ફ્રીજમાં 24 કલાક કે તેથી વધુ સમય સુધી રાખેલી ચામાં બેક્ટેરિયા વધી શકે છે. તે પેટ ખરાબ થવા, ગેસ અને એસિડિટીનું કારણ બની શકે છે.

6 / 9
વધુ ખાંડવાળી 'આઈસ્ડ ટી' નુકસાનકારક: બજારમાં મળતી આઈસ્ડ ટી અથવા ઘરે વધુ પડતી ખાંડ નાખીને બનાવેલી ચા મેદસ્વીતા (મોટાપો), ડાયાબિટીસ અને બ્લડ સુગર વધારી શકે છે.

7 / 9
ઠંડી ચાથી એસિડિટી વધી શકે છે: બ્લેક ટી ઠંડી થવા પર કેટલાક લોકોમાં હાર્ટબર્ન (છાતીમાં બળતરા) અને ગેસની સમસ્યા પેદા કરી શકે છે. એવામાં ખાલી પેટે તેને બિલકુલ ન પીવી જોઈએ.

8 / 9
વધુ સેવનથી ઊંઘ પર અસર: ચા ઠંડી હોય કે ગરમ, તેમાં કેફીન હોય છે. આથી તેનું વધુ પડતું સેવન કરવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે અથવા તો ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

9 / 9

આ પણ વાંચો: સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા

આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર

g clip-path="url(#clip0_868_265)">