AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20WC Breaking : T20 World Cup 2026માં રમશે આ 5 સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ, જુઓ ફોટો

T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026ને શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. T20 વર્લ્ડ કપની 10મી સીઝન 7 ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહી છે અને 8 માર્ચના રોજ ફાઈનલ રમાશે. સામાન્ય રીતે ટી20 વર્લ્ડકપને ક્રિકેટની યંગ બ્રિગેડનું ફોર્મેટ માનવમાં આવે છે પરંતુ આ વખતે કેટલીક ટીમમાં એવા પણ ખેલાડી છે. જેની ઉંમર ખુબ મોટી છે.

| Updated on: Feb 03, 2026 | 2:49 PM
Share
 ટી20 વર્લ્ડકપ 2026ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોર્મેટને યંગ ખેલાડીઓનું ફોર્મેટ માનવમાં આવે છે. પરંતુ આ ફોર્મેટમાં કેટલીક એવી ટીમો છે. જેની ટીમમાં સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ રમશે. કારણ કે, જે ખેલાડીઓ ટી20 વર્લ્ડકપ રમવા મેદાનમાં ઉતરશે. તેની ઉંમરના કેટલાક ખેલાડીઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

1 / 6
ટી20 વર્લ્ડકપમાં કેટલાક એવા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. જેની ઉંમર 40 વર્ષથી વધારે છે પરંતુ ફિટનેસ અને પ્રદર્શનમાં યંગ ક્રિકેટર્સને ટકકર આપે છે. ઝિમ્બાબ્વેનો અનુભવી વિકેટકીપર-બેટ્સમેન, બ્રેડન ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે. વર્લ્ડકપ શરુ થયા પહેલા 6 ફેબ્રુઆરીના રોજ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.ટેલરે અત્યારસુધી 58 ટી20 મેચમાં 1185 રન બનાવ્યા છે. 6 અડધી સદી અને એક સદી ફટકારી છે.

2 / 6
 મોહમ્મદ નબી અફઘાનિસ્તાન ક્રિકેટર છે. તે 2010માં અફઘાનિસ્તાન માટે પહેલો ટી20 વર્લ્ડકપ રમ્યો હતો. તેમજ ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. 1 જાન્યુઆરીના રોજ નબી 41 વર્ષનો થયો છે. નબીએ 147 ટી20મેચમાં 2430 રન અને 104 વિકેટ લીધી છે. તે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.

3 / 6
નેધરલેન્ડનો ક્રિકેટર ડેર મેરવે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ બંન્ને દેશ માટે ઈન્ટરનેશલ ક્રિકેટ રમી ચૂક્યો છે. રુલોફ વેન ડેર મેરવે આ લીસ્ટમાં ત્રીજા સ્થાને છે. 31 ડિસેમ્બરના તે 41 વર્ષનો થયો છે. તેમણે 67 મેચમાં 561 રન બનાવ્યા છે.

4 / 6
ઈટલી ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલો વેન મૈડસન 2 જાન્યુઆરીના રોજ 42 વર્ષનો થયો છે. ડરબનમાં જન્મેલા વેને અત્યારસુધી 7 ટી20 મેચ રમી છે, તેનો અનુભવ તેની ટીમનું હથિયાર માનવામાં આવે છે. તેમણે 205 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી પણ સામેલ છે.

5 / 6
સૌથી મોટી ઉંમરના ખેલાડીઓના લિસ્ટમાં ઓમાનનો કેપ્ટન રહી ચૂકેલો મોહમ્મદ નદીમ પણ આવે છે. તે ટી20 વર્લ્ડકપ 2026નો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. 43 વર્ષનો નદીમનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો છે.નદીમે અત્યારસુધી 70 ટી20 મેચમાં 805 રન અને 40 વિકેટ લીધી છે.

6 / 6

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">