AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“રૂમમાં અંધારું, એક પલંગ અને અંદર આવી જાઓ!” અભિનેત્રીનો ‘મોટો ખુલાસો’, ઈન્ડસ્ટ્રીના ગંદા ખેલ પર જણાવી ‘આપવીતી’

ફિલ્મી દુનિયામાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું ઘણા કલાકારો માટે એક ખરાબ સપનું રહ્યું છે. બોલિવૂડ અને મરાઠી સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી એક લોકપ્રિય અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ પ્રકારનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાત એમ છે કે, ફિલ્મની મીટિંગના નામે અભિનેત્રીને એક અંધારા રૂમમાં અને બેડવાળા સેટઅપ પર બોલાવવામાં આવી હતી.

| Updated on: Oct 17, 2026 | 6:20 PM
Share
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે. કેટલીક આ જાળમાં ફસાઈ ગઈ, જ્યારે કેટલીકે સમજદારી બતાવીને પોતાને આમાંથી બચાવી લીધી.

1 / 7
મરાઠી અભિનેત્રી સોનાલી કુલકર્ણીને પણ પોતાના શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગનો ખરાબ અનુભવ થયો હતો. સોનાલીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું છે.

2 / 7
સોનાલી કુલકર્ણી અત્યાર સુધી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે હિન્દી અને મરાઠી બંને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરી છે.

3 / 7
સોનાલીએ 'હોટરફ્લાય'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના કાસ્ટિંગના અનુભવ શેર કર્યા. સોનાલીના જણાવ્યા અનુસાર, 'એકવાર સેક્રેટરીએ મને કહ્યું કે; ડિરેક્ટરે મને સાડી પહેરીને બોલાવી હતી. આ સાંભળીને હું ચોંકી ગઈ. તેમણે મને એક બિલ્ડિંગમાં બોલાવી હતી. તેમણે ત્યાં એક નકલી સેટઅપ બનાવ્યું હતું. ત્યાં એક ટેબલ અને બે ખુરશીઓ હતી. તેમણે કહ્યું, 'તમારે વાર્તા સાંભળવા માટે અંદર આવવું પડશે.' મને લાગ્યું કે, અંદર એક ઓફિસ હશે પરંતુ તે રૂમમાં ખૂબ જ અંધારું હતું. હવે જેવી હું અંદર ગઈ, ત્યાં કંઈ નહોતું... માત્ર એક પલંગ હતો. આ જોઈને હું દંગ રહી ગઈ. મને ખૂબ જ અસહજ અનુભવાયું.'

4 / 7
સોનાલીએ આગળ ઉમેર્યું કે, "હું તેમને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ મને ખબર પડી કે, ફિલ્મ કોઈ બીજા સાથે પૂરી થઈ ચૂકી હતી. મને તે ડિરેક્ટર સાથે કામ કરનાર દરેક કલાકાર માટે ખૂબ જ ખરાબ લાગ્યું. મને લાગે છે કે, તમારે તમારા અંતરાત્મા પર વિશ્વાસ રાખવો જોઈએ."

5 / 7
અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ 'ધ પેરાડાઈઝ', 'દિલ ચાહતા હૈ', 'મિશન કાશ્મીર', 'પ્યાર તૂને ક્યા કિયા', 'સિંઘમ' અને 'ચંદુ ચેમ્પિયન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 7
સોનાલી કુલકર્ણીએ હિન્દી સિવાય મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. જણાવી દઈએ કે, સોનાલીએ TV ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી છે.

7 / 7

Breaking News : અજય દેવગણના જુહુના બંગલામાં BMCની કાર્યવાહી, કથિત ગેરકાયદે બાંધકામ તોડાયું!

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">