(Credit Image : instagram)

16 : October

બોલિવુડની ડ્રીમ ગર્લનો પરિવાર જુઓ

હેમા માલિનીના પિતાનું નામ વી.એસ.આર. ચક્રવર્તી આયંગર છે

પિતા

(Credit Image :  instagram)

હેમા માલિનીની માતાનું નામ જયા લક્ષ્મી

માતા

(Credit Image :  instagram)

હેમા માલિનીને બે મોટા ભાઈઓ છે

ભાઈ

(Credit Image :  instagram)

હેમા માલિની અને ધર્મેન્દ્રની પ્રથમ મુલાકાત 1968માં એક ફિલ્મ પ્રીમિયર દરમિયાન થઈ હતી

પહેલી મુલાકાત

(Credit Image :  instagram)

હેમા માલિની અને ધર્મેન્દ્ર  2 મે 1980ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા

લગ્ન

(Credit Image :  instagram)

ધર્મેન્દ્રને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી બે પુત્રો અને બે પુત્રી હતી

દીકરી

(Credit Image :  instagram)

હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે

ઈશા દેઓલ

(Credit Image :  instagram)

 ઈશા દેઓલ અને અહાના દેઓલ વોહરા

અભિનેત્રી

(Credit Image :  instagram)

હેમા માલિનીના પતિ ધર્મેન્દ્રનું અવસાન 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે થયું હતુ

અવસાન

(Credit Image :  instagram)