15 October 2026

આ 5 સ્ટ્રીટ ફૂડ્સને માનવામાં આવે છે હેલ્ધી!

Photo Credit - iStock

સ્ટ્રીટ ફૂડને હંમેશાં અનહેલ્ધી માનવું યોગ્ય નથી.

Photo Credit - iStock

કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ શરીરને ઊર્જા આપી શકે છે.

Photo Credit - iStock

ભેળપૂરીમાં મમરા, ટામેટાં, કોથમીર અને લીંબુ જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે.

Photo Credit - iStock

નિષ્ણાતોના મતે, મમરામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે શરીરને ઊર્જા આપવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

ભેળપૂરીને વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં સેવ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

Photo Credit - iStock

ઇડલી વરાળથી બનાવવામાં આવે છે. તેથી તેને તળવાની જરૂર પડતી નથી.

Photo Credit - iStock

બીજી તરફ, સાંભારમાં વપરાતી દાળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી ફાઇબર મળે છે.

Photo Credit - iStock

ઇડલી ખાતી વખતે સાંભારનું પ્રમાણ યોગ્ય રાખવું જોઈએ.

Photo Credit - iStock

ચણા અને ફણગાવેલા અનાજમાંથી પ્રોટીન, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્ત્વો મળે છે.

Photo Credit - iStock

તેમાં ડુંગળી, ટામેટાં, કાકડી, લીંબુ અને કોથમીર ઉમેરીને પોષક મૂલ્ય વધારી શકાય છે.

Photo Credit - iStock

રોસ્ટેડ કોર્ન ખાવું પણ એક સારો વિકલ્પ બની શકે છે.

Photo Credit - iStock

મકાઈમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર તેમજ કેટલાક વિટામિન અને ખનિજ તત્ત્વો હોય છે.

Photo Credit - iStock

તેને લીંબુ અને હળવા મસાલા સાથે ખાઈ શકાય છે.

Photo Credit - iStock

પૌંઆ હળવો અને સરળતાથી પચી શકે એવો નાસ્તો છે.

Photo Credit - iStock

પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીરને ઊર્જા આપે છે.

Photo Credit - iStock

તેને ઓછા તેલમાં તૈયાર કરવામાં આવે તો તે સારો વિકલ્પ બની શકે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock