17 October 2026

દુનિયાનો અનોખો દેશ, જ્યાં એક પણ હોસ્પિટલ નથી!

Photo Credit - AI Generated

દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં પોતાની એક પણ હોસ્પિટલ નથી.

Photo Credit - AI Generated

આ દેશનું નામ વેટિકન સિટી છે, તે ઇટાલીની રાજધાની રોમની અંદર આવેલું છે.

Photo Credit - AI Generated

વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો સ્વતંત્ર દેશ છે.

Photo Credit - AI Generated

અહીં કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ રહે છે.

Photo Credit - AI Generated

અહીં પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે.

Photo Credit - AI Generated

ગંભીર બીમારીમાં દર્દીઓને ઇટાલીની હોસ્પિટલોમાં લઈ જવાય છે.

Photo Credit - AI Generated

ઓપરેશન અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે ત્યારે રોમની મદદ લેવાય છે.

Photo Credit - AI Generated

વેટિકન સિટીનું ક્ષેત્રફળ અને વસ્તી બંને ખૂબ જ ઓછાં છે.

Photo Credit - AI Generated

ઓછી વસ્તી અને મર્યાદિત વિસ્તારને કારણે અહીંની આરોગ્ય વ્યવસ્થા અનોખી છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated