15-10-2026

T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર  ટોપ 5 ટીમો

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતે T20Iમાં 2,000 છગ્ગાનો આંકડો પાર કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત T20Iમાં 2,000 છગ્ગા ફટકારનાર વિશ્વની બીજી ટીમ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત પહેલા  વેસ્ટ ઈન્ડિઝે T20Iમાં  2,000 છગ્ગાનો આંકડો પાર કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં પણ વેસ્ટ ઈન્ડિઝ  નંબર-1 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝે T20Iમાં સૌથી વધુ 2,026 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2,010 T20I છગ્ગા સાથે ભારતીય ટીમ બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યૂઝીલેન્ડ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, ન્યૂઝીલેન્ડે 1,585 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1,507 છગ્ગા સાથે પાકિસ્તાનની ટીમ ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ 1,407 છગ્ગા  ફટકાર્યા છે અને તે  પાંચમા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM