AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોફી વિથ કરણનું મોટું રહસ્ય, કરણ જોહરના કપમાં કોફી નહીં પરંતુ આ વસ્તુ હોય છે, જાણો

કરણ જોહરના શોનું નામ ભલે કોફી વિથ કરણ છે. પરંતુ શોમાં તેના કપમાં કોફી હોતી નથી. આ વિશે ખુદ કરણે પણ જણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આ શોમાં તેના કપમાં શું હોય છે. તો ચાલો જાણીએ.

| Updated on: Oct 16, 2026 | 9:18 AM
Share
ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ શરુ થઈ ચૂક્યો છે. 14 ઓક્ટોમ્બરના રોજ આ શોની 9મી સીઝન ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર શરુ થઈ છે. તેમજ આ શોની છેલ્લી સીઝન છે. હવે કરણ આ શો કરશે નહી.

1 / 7
કોફી વીથ કરણના શોમાં બોલિવુડ સહિતની અનેક હસ્તીઓ આ શોનો ભાગ બને છે. આ દરમિયાન મોટા સીક્રેટનો પણ ખુલાસો કરે છે. તેમણે કહ્યું શોનું નામ ભલે કોફી વિથ કરણ હોય પરંતુ શો દરમિયાન તેના કપમાં કોફી હોતી નથી.

2 / 7
તમને જણાવી દઈએ કે, કોફી વિથ કરણનો પહેલો એપિસોડ 19 નવેમ્બર 2004માં ટેલીકાસ્ટ થયો હતો. જેને એસઓએલ ઈન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. તેની ખાસિયત એ હતી કે, તે સૌથી વધુ ચાલનાર શો બની ચૂક્યો હતો. 2007માં ઈન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ દ્વારા બેસ્ટ ટોક શો અને બેસ્ટ ટોક એન્કરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

3 / 7
જ્યારે કરિશ્માએ કરણને પૂછ્યું કે કપમાં શું છે, ત્યારે કરણે ખુલાસો કર્યો કે તે બ્લેક કોફી પીતો નથી, તેથી કોફીને બદલે કપમાં કોલ્ડડ્રીંક છે. આનો અર્થ એ થયો કે કરણ સ્ટાર્સ સાથે કોલ્ડડ્રીંક વિશે ચર્ચા કરે છે, કોફી વિશે નહીં. આ શો ખૂબ જ લોકપ્રિય છે.

4 / 7
કોફિવિથ કરણના પહેલા એપિસોડમાં કણ જોહરની ફિલ્મની આઈકોનિક જોડી શાહરુખ ખાન અને કાજોલ જોવા મળ્યા હતા. તેમજ પહેલી સીઝનના અંતમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા.

5 / 7
ચાહકો ઘણીવાર એવું માની લે છે કે, કોફી વિથ કરણના દરેક મહેમાન કોફીનો આનંદ માણે છે, પરંતુ આ સાચું નથી. મહેમાનો આ મગમાંથી તેમના મનપસંદ ડ્રીંક પીવે છે. એવું પણ કહેવાય છે કે કરણ પોતે આ મગમાંથી કોલ્ડડ્રિંક પીવે છે.

6 / 7
 કરણ જોહરે 2004 માં "કોફી વિથ કરણ" શો લોન્ચ કર્યો હતો. તેની આઠ સીઝનને અપાર પ્રેમ મળ્યો છે. આ શોમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ આવ્યા છે. હવે, કરણ નવમી સીઝન લઈને પાછો ફર્યો છે, જે છેલ્લી પણ છે.

7 / 7

માતા-પિતાએ કર્યા લવ મેરેજ, દીકરો 54 વર્ષે પણ કુંવારો, 3 કરોડની કાર અને 32 કરોડના ઘરમાં રહે છે ફિલ્મમેકર અહી ક્લિક કરો

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ

ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

g clip-path="url(#clip0_868_265)">