AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્નીના નામ પર રાખ્યું કંપનીનું નામ, સસરા-પુત્રવધુ આવી ચૂક્યા છે ITની રડારમાં, જુઓ પરિવાર

આવકવેરા વિભાગે મુંબઈમાં 12 સ્થળો પર એક સાથે દરોડા પાડીને બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડામાં રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વાસુ ભગનાનીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Oct 16, 2026 | 7:05 AM
Share
આવકવેરા વિભાગે ફરી એકવાર બોલીવુડની અનેક જાણીતી હસ્તીઓ અને પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ સામે મોટી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ અચાનક IT દરોડાએ સમગ્ર ઉદ્યોગમાં હડકંપ મચાવી દીધો છે.

1 / 13
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, તેના પતિ અને અભિનેતા જેકી ભગનાની અને રકુલના સસરા, પીઢ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની સહિત આવકવેરા વિભાગના રડાર હેઠળના અન્ય સ્ટાર સામેલ છે.

2 / 13
 વાસુ ભગનાનીનો પરિવાર જુઓ

વાસુ ભગનાનીનો પરિવાર જુઓ

3 / 13
 વાસુ ભગનાની મુંબઈ, ભારતના એક ભારતીય ફિલ્મ નિર્માતા છે જે બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. વાસુ ભગનાનીની પુત્રવધુ રકુલ પ્રીત સિંહ છે.

4 / 13
વાસુ ભગનાનીએ 1995માં કુલી નંબર 1 ફિલ્મ સાથે પૂજા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયા લિમિટેડની શરૂઆત કરી હતી. જીના સિર્ફ મેરે લિયે (2002) અને શાદી નંબર 1 (2005). મિશન રાણીગંજ (2023), ગણપથ (2023), અને બડે મિયાં છોટે મિયાં (2024)નો સમાવેશ થાય છે.

5 / 13
વાસુ ભગનાનીનો જન્મ 19 એપ્રિલ 1961ના રોજ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના કલકત્તા શહેરમાં થયો હતો. તેઓ સિંધી મૂળના છે. તેઓ લિલારામ ભગનાનીના પુત્ર છે. અને પૂજા ભગનાની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા છે.

6 / 13
 1995માં તેમણે સ્થાપેલી પ્રોડક્શન કંપની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયા લિમિટેડ'નું નામ તેમણે પોતાની પત્ની પૂજાના નામ પરથી રાખ્યું હતું.

7 / 13
ભગનાનીની પર્સનલ લાઈફ સંઘર્ષ અને સફળતા બંનેથી ભરેલું રહ્યું છે. આર્થિક મુશ્કેલીઓને કારણે તેમણે છઠ્ઠા ધોરણમાં જ શાળા છોડવી પડી હતી અને ગુજરાન ચલાવવા માટે વિવિધ શહેરોમાં કપડાં વેચવાનું શરૂ કર્યું હતું.

8 / 13
1989માં તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મુંબઈ ગયા; ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા તેમણે શરૂઆતમાં ટીવીના ભાગો (પાર્ટ્સ) અને કપડાંના ઉત્પાદનનું કામ કર્યું હતું.

9 / 13
ભગનાની પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે ઊંડી રીતે સંકળાયેલો છે. તેમના પુત્ર જેકી ભગનાની એક અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે, જેમણે તેમના પિતા દ્વારા નિર્મિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. જ્યારે તેમની પુત્રી દીપશિખા દેશમુખ પણ પરિવારના પ્રોડક્શન વ્યવસાય સાથે સંકળાયેલી છે.

10 / 13
 ફિલ્મ નિર્માણમાં વાશુ ભગનાનીની કારકિર્દીમાં ચડાવ-ઉતાર જોવા મળ્યા છે. 1990ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં 'નંબર 1' (No. 1) સફળ ફિલ્મો  આપી હતી.

11 / 13
2002માં અનુપમ ખેરના દિગ્દર્શન હેઠળ બનેલી પ્રથમ ફિલ્મ 'ઓમ જય જગદીશ'ની નિષ્ફળતાને કારણે તેમને આર્થિક ફટકો પડ્યો હતો.

12 / 13
આને લીધે ફિલ્મ નિર્માણમાં પુનરાગમન કરતા પહેલા તેમણે કામચલાઉ ધોરણે રિયલ એસ્ટેટના વ્યવસાય તરફ વળવું પડ્યું હતું.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત

છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ

ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ

રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ

જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ

મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી

સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

g clip-path="url(#clip0_868_265)">