AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: નવરાત્રીના સતત 7માં દિવસે ઘટ્યો સોનાનો ભાવ, જાણો 24 કેરેટની કિંમત

ભારતમાં સોનાની આયાતમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને $1.8 અબજ રહી છે. કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં મોટો વધારો થવાને કારણે આયાતમાં આ ઘટાડો થયો છે.

| Updated on: Oct 17, 2026 | 8:42 AM
Share
દેશમાં સોનાની કિંમતોમાં વધુ ઘટાડો નોંધાયો છે. 17 ઓક્ટોબરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹147580 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ ₹147430 પ્રતિ 10 ગ્રામ છે. હાજર બજારમાં આ અઠવાડિયે સોનાની કિંમતમાં ₹4,500 એટલે કે 3 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $4,165.12 પ્રતિ ઔંસ પર છે. આ અઠવાડિયે સોનાના વૈશ્વિક ભાવમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં સોના અને ચાંદીની કિંમતો સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.

1 / 7
ભારતમાં સોનાની આયાતમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને $1.8 અબજ રહી છે. કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં મોટો વધારો થવાને કારણે આયાતમાં આ ઘટાડો થયો છે. ચાંદીની આયાતમાં પણ સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ચાંદીની આયાત 49.11 ટકા ઘટીને $66.50 કરોડ રહી છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,580 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,290 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,430 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,480 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ ઘટાડો યથાવત્ છે. 17 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ ₹229900 પ્રતિ કિલોગ્રામ છે. હાજર બજારમાં આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં ₹13,500 એટલે કે 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી (સ્પોટ સિલ્વર)ની કિંમત $57.05 પ્રતિ ઔંસ છે.

6 / 7
સરકારે 13 મે 2026થી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના સમયગાળા દરમિયાન સોનાની આયાત 27.32 ટકા ઘટીને $19.27 અબજ રહી છે. જ્યારે ચાંદીની આયાતમાં 25.17 ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને $2.4 અબજ રહી છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય

ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી

વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'

અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા

Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ

વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'

ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્

g clip-path="url(#clip0_868_265)">