AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઉછાળો, ખરીદી કરતાં પહેલાં જાણો આજના લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં 17 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવ શું છે? છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં ખર્ચનો કેટલો તફાવત છે? જાણો આજના સોનાના ભાવની સંપૂર્ણ વિગતો.

| Updated on: Oct 17, 2026 | 12:30 PM
Share
આજની તારીખ 17 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,710 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,400 અને 1,10,780 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 અને 11 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 15 અને 16 તારીખે નોંધાયો હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,490 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,200 અને 1,10,620 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (17 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,35,400 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાના ભાવ ₹1,47,710 છે. જે 16 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,52,890 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,180 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,47,710.00 અને 3% GST (₹4,431.30) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,72,855.70 થી ₹1,86,314.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,48,448.55 થી ₹1,49,187.10 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, Breaking News : કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ ! જુઓ Video

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">