AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Gold ETFમાં રોકાણ પર અસ્થાયી રોક! નવી SIP અને Lumpsum રોકાણ હવે નહીં થઈ શકે

મ્યુચ્યુઅલ ફંડ્સે Gold ETFમાં નવા રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. ટાટા, HDFC અને ICICI પ્રુ સહિત 7 મ્યુચ્યુઅલ ફંડ્સે આ અંગે નોટિસ જાહેર કરી હોવાના અહેવાલ છે. આ નિર્ણય મુજબ, આજથી Gold ETFમાં એકસાથે એટલે કે Lumpsum રોકાણ અથવા નવી SIP શરૂ કરી શકાશે નહીં

| Updated on: Oct 16, 2026 | 9:27 AM
Share
ભારતમાં સોનામાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટાટા, HDFC, ICICI પ્રુ સહિત અનેક મ્યુચ્યુઅલ ફંડ હાઉસે Gold ETF સાથે જોડાયેલી કેટલીક યોજનાઓમાં નવા રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. આ નિર્ણય 16 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. જોકે, હાલની SIP ચાલુ રહેશે અને રોકાણકારો પોતાના જૂના રોકાણને રિડીમ પણ કરી શકશે. Reuters અને અન્ય મીડિયા અહેવાલો અનુસાર, આ નિર્ણય તહેવારોની સિઝન પહેલાં લેવામાં આવ્યો છે.

1 / 7
આ પ્રતિબંધ મુખ્યત્વે Gold ETFમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફંડની Fund of Funds (FoF) યોજનાઓમાં નવા રોકાણ પર લાગુ કરવામાં આવ્યો છે. આ યોજનાઓમાં નવી SIP, એકસાથે કરવામાં આવતું Lumpsum રોકાણ અને કેટલીક અન્ય નવી રોકાણ અરજીઓ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. જોકે, અગાઉથી રજિસ્ટર થયેલી SIP ચાલુ રહેશે.

2 / 7
ભારતીય રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે Gold ETFમાં રોકાણને લઈને અસ્થાયી રોક લગાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મુજબ, હાલની SIP ચાલુ રહેશે, પરંતુ આગામી આદેશ સુધી નવી SIP શરૂ કરી શકાશે નહીં. આ ઉપરાંત, Gold ETFમાં નવું Lumpsum રોકાણ પણ કરી શકાશે નહીં, એવો દાવો છે.

3 / 7
આ નિર્ણય પાછળનું કારણ વિદેશી હૂંડિયામણ પર દબાણ ઘટાડવાનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. Gold ETFમાં રોકાણ વધવાથી ફંડ મેનેજરોને સોનાની ખરીદી કરવી પડે છે. સોનાની આયાત માટે વિદેશી ચલણની જરૂર પડતી હોવાથી તેની માંગ વધી શકે છે. પરિણામે, ભારતીય રૂપિયા પર દબાણ આવવાની શક્યતા રહે છે.

4 / 7
જોકે, Gold ETFમાં નવી SIP અને Lumpsum રોકાણ પર ખરેખર કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે નહીં, તેની પુષ્ટિ સંબંધિત સત્તાવાર જાહેરાત દ્વારા કરવી જરૂરી છે. રોકાણકારોએ આ માહિતીના આધારે નિર્ણય લેતા પહેલાં SEBI, સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ કંપની અથવા AMCની સત્તાવાર સૂચના તપાસવી જોઈએ.

5 / 7
તેની શું અસર થશે? : ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે ભારતમાં ગોલ્ડ ETFs, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ 'મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ' (AUM)ના લગભગ 2% હિસ્સો ધરાવે છે. આ જોતાં, ગોલ્ડ FoFsમાં નવા રોકાણો અટકાવવાના નિર્ણયથી ભારતમાં સોનાની માંગ પર કોઈ મોટી અસર થવાની શક્યતા ઓછી છે.

6 / 7
રોકાણકારોએ શું ધ્યાન રાખવું? : Gold ETFમાં સીધું રોકાણ અને Gold ETFમાં રોકાણ કરતી FoF મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ બંને અલગ છે. અહેવાલો અનુસાર, આ પ્રતિબંધ FoF યોજનાઓમાં નવા રોકાણ પર છે, જ્યારે શેરબજાર પર ડિમેટ એકાઉન્ટ દ્વારા Gold ETFના યુનિટ ખરીદવા-વેચવાનું ચાલુ છે. રોકાણકારોએ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સત્તાવાર નોટિસ તપાસવી જોઈએ.

7 / 7

Breaking News : મોંઘવારીનો મોટો ઝટકો! ડુંગળીના ભાવમાં 108%નો ઉછાળો, હવે તેહવાર ટાણે ભાવ વધશે કે ઘટશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ

ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

g clip-path="url(#clip0_868_265)">