AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ-રોહિત ન કરી શક્યા તેવો રેકોર્ડ બનવાવા જઈ રહી છે સ્મૃતિ મંધાના

ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાનારી ટી20 સીરિઝમાં ભારતની નવી કેપ્ટન સ્મૃતિ મંધાના ( Smriti Mandhana )એ એક મહારેકોર્ડ પોતાને નામ કરી શકે છે. આ માટે તેમને માત્ર 133 રનની જરુર છે.

| Updated on: Oct 16, 2026 | 11:48 AM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે 16 ઓક્ટોમ્બરના રોજ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝ રમવા જઈ રહી છે. આ સીરિઝની સાથે ભારતીય ક્રિકેટ નવા પ્રવાસની શરુઆત કરશે. સ્મૃતિ મંધાના પહેલી વખત ફુલ ટાઈમ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે.

1 / 7

2 / 7
 સ્મૃતિ મંધાના ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન પુરા કરનારી દુનિયાની પહેલી ખેલાડી બનવાથી માત્ર 133 રન દુર છે. સ્મૃતિ મંધાનાએ અત્યારસુધી રમાયેલી 179 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 172 ઈનિગ્સમાં 4867 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 37 અડધી સદી ફટકારી છે.

3 / 7
5000 રનના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે તેમને 3 ટી20 મેચમાં માત્ર 133 રનની જરુર છે. ઘરેલું મેદાન અને શાનદાર લયને જોતા આશા છે કે, તે આ સીરિઝમાં આ કીર્તિમાન પોતાના નામ કરી શકે છે.

4 / 7
આ પ્રવાસ બંને દેશના ક્રિકેટના ઈતિહાસ માટે ખુબ ખાસ છે કારણ કે, ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે પહેલી વખત કોઈ વાઈલેટરલ સીરિઝનું આયોજન થઈ રહ્યું છે. ટી20 મેચ પછી બંને ટીમ 3 મેચની વનડે સીરિઝ રમશે.

5 / 7
સ્મૃતિ મંધાનાએ પુરુષોના T20 આંતરરાષ્ટ્રીય રનને પાછળ છોડી દીધા છે. બાબર આઝમ, જોસ બટલર, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા પુરુષોના T20 આંતરરાષ્ટ્રીય રન સ્મૃતિ કરતા ઓછા છે.

6 / 7
તે હવે T20I ક્રિકેટમાં 5,000 રન બનાવનારી વિશ્વની પ્રથમ ખેલાડી બનવાની ખૂબ નજીક છે.

7 / 7

સ્મૃતિ મંધાનાએ ગોલ્ડ મેડલ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદીનું મોત

અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ

વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ

ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">