AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીર પર 25થી વધારે ટેટુ, રિયાલિટી શો, વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી વીજે બાનીનો પરિવાર જુઓ

ગુરબાની જજ, જેને વીજે બાની અથવા બાની જે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ફિટનેસ મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ વિડીયો જોકી (વીજે) છે. હાલમાં એમટીવી રોડિઝમાં જજ તરીકે જોવા મળશે. તો ગુરબાની જજનો પરિવાર જુઓ

| Updated on: Oct 17, 2026 | 7:15 AM
Share
વીજે બાની MTV રિયાલિટી શોથી ફેમસ થઈ હતી અને તે તેના ટેટૂ અને ફિટનેસ માટે જાણીતી છે. વીજે બાની બિગ બોસ જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે.

1 / 12
ગુરબાની જજનો જન્મ 29 નવેમ્બર 1987ના રોજ થયો છે. જેઓ 'બાની જે' (Bani J) અથવા 'વીજે બાની' (VJ Bani) તરીકે ફેમસ છે, તે એક ભારતીય ફિટનેસ મોડેલ, અભિનેત્રી અને MTV ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસેન્ટર છે.

2 / 12
ગુરબાની જજનો પરિવાર જુઓ

ગુરબાની જજનો પરિવાર જુઓ

3 / 12
તેઓ 'MTV રોડીઝ 4', 'ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 4' અને 'બિગ બોસ 10'માં ભાગ લેવા માટે જાણીતા છે. તેમણે 'ફોર મોર શોટ્સ પ્લીઝ!' (Four More Shots Please!) નામની વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે.

4 / 12
ગુરબાની જજનો જન્મ માં થયો હતો.તેમના પરિવારમાં તેમના માતા તાન્યા અને મોટી બહેન સાનિયાનો સમાવેશ થાય છે.તેઓ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન કંપની 'માયપ્રોટીન' (Myprotein)અને ફિટનેસ એપ 'મોબીફિટ બોડી' (Mobiefit Body)ની જાહેરાત કરે છે.

5 / 12
તેમણે મસૂરીની વુડસ્ટોક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને 2005માં ત્યાંથી સ્નાતક થઈ હતી. ગુરબાની જજે પોતાની કારકિર્દીની શરૂઆત રિયાલિટી શો 'MTV રોડીઝ 4' (MTV Roadies 4) માં ભાગ લઈને કરી હતી, જેમાં તે પ્રથમ રનર-અપ રહી હતી.

6 / 12
 તેણે 'MTV રોડીઝ 5' સાથે પણ કામ કર્યું હતુ. તે 'ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 4' (Fear Factor: Khatron Ke Khiladi 4) માં પણ સ્પર્ધક હતી.

7 / 12
MTV પરના કામ ઉપરાંત, બાનીએ 'થિક્કા' (Thikka) અને 'આપ કા સુરુર - ધ રિયલ લવ સ્ટોરી' (Aap Kaa Surroor - The Real Luv Story) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

8 / 12
વર્ષ 2016માં, તે નવ ઈન્દરના મ્યુઝિક વીડિયો "અટ તેરા યાર"  અને હની સિંહના "રાત જશ્ન દી" (Raat Jashan Di) માં જોવા મળી હતી.

9 / 12
ઓક્ટોબર 2016માં, તે 'બિગ બોસ 10' (Bigg Boss 10) માં સ્પર્ધક હતી, જ્યાં તે પ્રથમ રનર-અપ રહી હતી.

10 / 12
તે વેબ સિરીઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ!' (Four More Shots Please!) માં પણ 'ઉમંગ સિંહ'ના પાત્રમાં જોવા મળી હતી

11 / 12
ફિટનેસ આઇકોન બાની જે યુવાનોમાં તેની અદ્ભુત ફિટનેસ, મસ્કુલર બોડી અને તેના શરીર પરના અદ્ભુત ટેટૂઝ માટે ખૂબ જ લોકપ્રિય છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય

ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી

વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'

અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા

Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ

વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'

ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્

ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">