16-10-2026

ઈશાન કિશન  ટીમ ઈન્ડિયાનો વાઈસ-કેપ્ટન

ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ  22 ઓક્ટોબરથી  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ શ્રેણીમાં  પાંચ T20, બે ટેસ્ટ અને પાંચ ODI  મેચ રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20I શ્રેણી માટે ટીમની જાહેરાત  પહેલા જ થઈ ગઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODI અને ટેસ્ટ શ્રેણી વચ્ચે ઓછો સમય હોવાના કારણે છેલ્લી બે ODI માટે ટીમમાં ફેરફાર  કરવામાં આવ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રથમ ત્રણ ODI માટે નિયમિત ટીમની પસંદગી થઈ જેમાં શુભમન ગિલ કેપ્ટન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેયસ અય્યર ચોથી અને પાંચમી ODI માં ટીમનું નેતૃત્વ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છેલ્લી બે ODI મેચ માટે ઈશાન કિશનને  ટીમ ઈન્ડિયાનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM