AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: DC નહીં આ IPL ટીમનું બેટિંગ ઓર્ડર સૌથી બદનામ, ટોપ-10 છોડો, ટોપ 30માં પણ નથી કોઈનું નામ

આઇપીએલ 2023માં સૌથી ખરાબ હાલત દિલ્હી કેપિટલ્સની છે. પ્લેઓફમાં તેમની સ્થાન મેળવવાની આશા એકદમ ઓછી છે. હજી પણ દિલ્હી પોઇન્ટ ટેબલના સમીકરણ પ્રમાણે ટોપ-4 માં સ્થાન મેળવી શકે છે. દિલ્હી કરતા પણ ખરાબ બેટિંગ કરનાર એક ટીમ આઇપીએલમાં સામેલ છે. આ ટીમનું કોઇ બેટ્સમેન ટોપ-30માં પણ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 2:36 PM
Share
આઇપીએલ 2023 ની અડધીથી વધુ સીઝન સમાપ્ત થઇ ગઇ છે. તમામ ટીમોએ લગભગ 9 કે 10 મેચ રમી લીધી છે. દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેના બેટ્સમેન દરેક મેચમાં ફ્લોપ રહ્યા છે.

1 / 7
દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફક્ત ડેવિડ વોર્નર ટોપ 10 માં છે. તેણે 9 મેચમાં 308 રન બનાવ્યા છે. જોકે તેની સ્ટ્રાઇક રેટ ઘણી ઓછી રહી છે.

2 / 7
ડેવિડ વોર્નર બાદ દિલ્હીની ટીમ તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે બનાવ્યા છે. અક્ષર પટેલે 238 રન 133ની સ્ટ્રાઇક રેટ સાથે કર્યા છે. અક્ષર પટેલ ભારતની ટીમ તરફથી પણ બેટ સાથે સારૂ પ્રદર્શન કરે છે.

3 / 7
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ દિલ્હીની જેમ 3 જીત મેળવી શકી છે. હૈદરાબાદની ટીમ 6 પોઇન્ટ સાથે 9માં સ્થાન પર છે. એડન મારક્રમની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહી તે એક મોટો પ્રશ્ન છે.

4 / 7
સૌથી વધુ રન બનાવવાની લિસ્ટ પર નજર કરીએ તો 47 મેચ બાદ હૈદરાબાદનો બેટ્સમેન ટોપ 30 માં પણ નથી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન રાહુલ ત્રિપાઠીએ બનાવ્યા છે. ત્રિપાઠીએ 190 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 74 છે.

5 / 7
હૈદરાબાદના હૈનરિક ક્લાસને 7 મેચમાં 189 રન કર્યા છે. તેનો સૌથી વધુ સ્કોર 53 નોટઆઉટનો રહ્યો છે. તેબાદ મયંક અગ્રવાલે 189 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર 49નો રહ્યો છે.

6 / 7
હૈરી બ્રુક જેને હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે એક સદી ફટકારી છે પણ બાકી મેચમાં તે ફ્લોપ રહ્યો છે. એવામાં ટીમ મેનેજમેન્ટ વિચારી રહી છે કે તેને ટીમમાં રાખવો કે નહીં. બ્રુકે 9 મેચમાં 163 રન બનાવ્યા છે.

7 / 7
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">