Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચાડનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો આવો છે પરિવાર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ભલે આજે આટલા મોટા પદ પર પહોંચી ગયા હોય, પરંતુ તેનો પરિવાર હજુ પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. રોહિત શર્માના પિતા ગુરુનાથ શર્મા, માતા પૂર્ણિમા શર્મા અને ભાઈ વિશાલ શર્મા ત્રણેય હજુ પણ લાઈમલાઈટથી દૂર છે.

| Updated on: Mar 09, 2025 | 4:22 PM
ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચાડનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો આવો છે પરિવાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આજે દુનિયાભરના લોકો ઓળખે છે. રોહિત શર્માએ ક્રિકેટની દુનિયામાં એવું સ્થાન હાંસલ કર્યું છે કે દેશનું દરેક બાળક તેના વિશે જાણે છે. રોહિત શર્માના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. (photo credit : Social media )

1 / 6
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માનો પરિવાર આર્થિક રીતે પૂરતો મજબૂત નહોતો. રોહિતના પિતા ગુરુનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ ફર્મમાં કેરટેકર તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર ઘણો ઓછો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માને ઉછેરવો તેના માટે સરળ ન હતો. રોહિત શર્મા બાળપણમાં મુંબઈના બોરીવલીમાં તેના દાદા-દાદી અને કાકા-કાકી સાથે રહેતો હતો. રોહિત શર્મા સપ્તાહના અંતે તેના માતા-પિતાને મળવા જતો હતો,

2 / 6
 રોહિત ઘણીવાર તેની પત્ની અને પુત્રી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ રોહિતના માતા-પિતા અને નાનો ભાઈ વિશાલ આ બધી લાઈમલાઈટથી દૂર રહે છે. તો ચાલો આજે અમે તમને રોહિત શર્માના પરિવાર વિશે જણાવીશું.

3 / 6
 રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે તે IPL, વિદેશી પ્રવાસો અને ભારતમાં રમાતી મેચો દરમિયાન રોહિત શર્માને સપોર્ટ કરતી સ્ટેન્ડમાં જોવા મળે છે.

4 / 6
રોહિત શર્માએ એકવાર ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેની માતૃભાષા તેલુગુ છે કારણ કે તેની માતા વિશાખાપટ્ટનમની છે.રોહિત શર્માનો એક નાનો ભાઈ વિશાલ પણ છે. વિશાલ પરિણીત છે. તે તેની પત્ની સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

5 / 6
 વિશાલ રોહિતનો નાનો ભાઈ છે, પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહે છે. રોહિતના ઈન્સ્ટાગ્રામ પર 1200 થી વધુ પોસ્ટમાં પણ વિશાલ સાથે તેની માત્ર 4 થી 5 તસવીરો છે. વિશાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઈ સાથે માંડ 3 કે 4 ફોટા શેર કર્યા છે, એક તેના પોતાના લગ્નના અને એક તેના બાળપણના.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">