મોહમ્મદ શમીના ભાઈ કૈફની ખતરનાર બોલિંગ, ભુવનેશ્વર કુમારે પહેલા દિવસે લીધી 5 વિકેટ

6 વર્ષ બાદ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ રમવા આવેલા યુપીના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બંગાળ સામે પહેલા દિવસે 5 વિકેટ ઝડપી હતી જ્યારે કૈફને પણ ખતરનાર બોલિંગ કરી હતી. રણજી ટ્રોફી 2023-24ની એલિટ ગ્રુપ બીની મેચમાં ઉત્તર પ્રદેશનો સામનો બંગાળ સાથે થયો.

| Updated on: Jan 12, 2024 | 7:36 PM
રણજી ટ્રોફી 2023-24ની એલિટ ગ્રુપ બીની મેચમાં ઉત્તર પ્રદેશનો સામનો બંગાળ સાથે થયો. આ મેચમાં બંગાળના કેપ્ટન મનોજ તિવારીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા યુપીની ટીમ પ્રથમ દાવમાં માત્ર 20.5 ઓવરમાં માત્ર 60 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

1 / 5
યુપીને 60 રનમાં આઉટ કરવામાં ટીમના આ બોલર અને મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફની ખતરનાર બોલિંગનો મોટો ફાળો હતો. આ મેચમાં પહેલા દિવસની રમતના અંત સુધીમાં, બંગાળની ટીમે પણ 5 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા અને યુપી પર 35 રનની લીડ મેળવી લીધી હતી. યુપી માટે બંગાળની આ પાંચ વિકેટ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે લીધી હતી.

2 / 5
આ મેચમાં બંગાળની બોલિંગ સામે યુપીનો દાવ ખરાબ રહ્યો અને આખી ટીમ 60ના સ્કોર પર સમેટાઈ ગઈ. યુપી તરફથી સમર્થ સિંહે 13 રન, આર્યન જુયાલે 11 રન જ્યારે કેપ્ટન નીતિશ રાણાએ 11 રન બનાવ્યા હતા.

3 / 5
બંગાળ માટે, કૈફે અત્યંત ખતરનાર બોલિંગ કરી અને 5.5 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે સૂરજ સિંધુએ 3 અને ઈશાન પોરેલે બે વિકેટ લીધી. કૈફ આ સિઝનની પ્રથમ મેચમાં બહુ અસરકારક સાબિત થઈ શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેને શાનદાર વાપસી કરી અને શાનદાર બોલિંગ કરી.

4 / 5
યુપીના 60 રનના જવાબમાં બંગાળની ટીમે પહેલા દિવસની રમતના અંતે 5 વિકેટે 95 રન બનાવી લીધા હતા અને યુપી પર 35 રનની લીડ મેળવી લીધી હતી. પ્રથમ દિવસે, ભુવનેશ્વર કુમારે યુપી માટે તમામ 5 વિકેટ લીધી હતી અને 3 મેડન ઓવર નાખી 13 ઓવરમાં 25 રન આપ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં બંગાળનો કેપ્ટન મનોજ તિવારી 2 રન બનાવીને મેદાન પર હાજર હતો જ્યારે તેની સાથે શ્રેયાંસ ઘોષ 37 રન બનાવીને અણનમ રહ્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">