ક્રિકેટનો ભારે ક્રેઝ , ધોની આર્મીનો એવો ક્રેઝ કે ચાહકોએ સ્ટેશન પર રાત વિતાવી

ધોની આર્મી પણ આઈપીએલની ફાઈનલ જોવા માટે કોઈ તક છોડી ન હતી. રવિવારે આઈપીએલની ફાઈનલ હતી પરંતુ વરસાદના કારણે ફાઈનલ મેચ સોમવારે રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આર્મી પ્રેમ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 4:42 PM
ઈંગ્લેન્ડનું ફેન ગ્રુપનું નામ બાર્મી આર્મી છે. ઇંગ્લિશ ફેન્સ ટીમને આ નામ 1994-95માં ઓસ્ટ્રેલિયન મીડિયાએ આપ્યુ હતું. આ ટીમ માટે રજિસ્ટ્રેશન બાદ ફેન્સની પસંદગી થાય છે.

1 / 5
સુધીરકુમાર બિહારના મુજ્જફર નગરનો રહેવાસી છે તેને ક્રિકેટ પ્રત્યે એટલો લગાવ જોવા મળે છે કે તેને કોઈપણ ભારતીય ટીમની મેચ હોય તો તે પોતાનું કામ છોડીને પણ મેચમાં ભારતનું સમર્થન કરતો જોવા મળે છે, સુધીર કુમારના મોઢા પર ત્રણ રંગો જેમાં કપાળમાં ઈન્ડીયા લખેલું અને શરીરમાં પણ ત્રણ રંગો જેમાં છાતીના ભાગે સચીન તેંડુલકર સાથે નંબર 10 લખેલું જોવા મળે છે.

2 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોઈ રોમાંચક ક્ષણથી ઓછી નથી. ચાહકોનો ક્રેઝ ક્રિકેટના મેદાનથી લઈને બહાર સુધી જોવા મળે છે પરંતુ એક એવો ચાહક છે જે કોઈ દેશને નહિ પરંતુ એક જ ખેલાડીને પ્રેમ કરે છે. તેના માટે ક્રિકેટ એટલે ખેલાડી.ક્રિકેટના આટલા મોટા ફેન એવા પાકિસ્તાનના રહેવાસી બશીર ચાચા ગમે ત્યાંથી મેચ જોવા જાય છે. પરંતુ બશીર ચાચા કહે છે કે તે માત્ર એક ખેલાડી માટે જ ક્રિકેટ જુએ છે અને તે બીજુ કોઈ નહીં પણ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.

3 / 5
મેચ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ફેન્સની અનેક તસવીરો સામે આવી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સમર્થકોની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં એમએસ ધોનીના નામની ટી-શર્ટ પહેરલ ફેન્સ સ્ટેશન પર ઊંઘતા જોઈ શકાય છે. ધોનીનો એટલો ક્રેઝ છે કે તેની એક ઝલક માટે આવેલ ફેન્સ સ્ટેશન પર ઊંઘવા પણ તૈયાર થઈ ગયા હતા.

4 / 5
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ફેવરિટ સ્ટારને રમતો જોવા ગુજરાત અને દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ હાજર રહ્યા હતા. આશરે સવા લાખ લોકો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જેમાં મોટા ભાગના ચાહકો ધોનીને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. અને જાણે પીળા રંગથી સ્ટેડિમ રંગાયું હોય તેવા દર્શ્યો પણ જોવા મળ્યા હતા

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">