આજે સુરતના મહેમાન બન્યા ક્રિકેટના દિગ્ગજો, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજથી મેચ શરુ
લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2023ની શરુઆત રાંચીથી થઈ હતી, આ ક્રિકેટ લીગનું સમાપન સુરતમાં થશે. સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રક્ટર સ્ટેડિયમ ખાતે ક્રિકેટના દિગ્ગજો આવી ચૂક્યા છે. ત્યારે જો તમે સુરતમાં રહો છો અને આ મેચ જોવાનો લાભ લેવા માંગો છો. તો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો.
Most Read Stories