જમ્મુમાં આજે ગુજરાત જાયન્ટ્સ VS ઇન્ડિયા કેપિટલ્સ ટક્કર, સાંજે 6 30 કલાકથી શરુ થશે મેચ
30મી નવેમ્બર એટલે કે, આજે મૌલાના આઝાદ સ્ટેડિયમમાં ઈન્ડિયા કેપિટલ સામે ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો જોવા મળશે. જો તમે તમારા ફેવરિટ ક્રિકેટરનની મેચ જોવી હોય તો તમે સ્પોર્સ ચેનલ પર જોઈ શકો છો.ગુજરાત જાયન્ટ્સ વિ ઇન્ડિયા કેપિટલ્સ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવે છે.
Most Read Stories