Cheteshwar Pujara Love Story : ક્રિકેટર પરિવાર સાથે છોકરીને જોવા ગયો અને બે કલાક સુધી વાત કરી, પછી લગ્ન માટે પાડી હા

ભારતીય ટીમનો આ ક્રિકેટર મેદાન પર તેની એકાગ્રતા માટે પ્રખ્યાત છે જેને શ્રેષ્ઠ બોલર પણ તોડી શકતો નથી.ભારતીય ટેસ્ટ ટીમમાં રમી ચૂકેલા સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara Love Story)એ એરેન્જ્ડ મેરેજ કર્યા છે. તેને પહેલી નજરમાં જ પૂજા સાથે પ્રેમ થઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:53 PM
રાહુલ દ્રવિડને ભારતીય ટીમની દિવાલ કહેવામાં આવે છે. તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમની જગ્યા કોણ લેશે તેવો પ્રશ્ન ઉભો થયો હતો. ચેતેશ્વર પૂજારાએ આ જવાબદારી સારી રીતે નિભાવી છે. પૂજારા શાંત સ્વભાવ ધરાવે છે. તે બહુ ઓછું બોલે છે પરંતુ જ્યારે તે પોતે છોકરીને જોવા ગયો તો બે કલાકથી વધુ સમય સુધી વાત કરતો રહ્યો. તે જે છોકરીને મળ્યો તેનું નામ પૂજા પાબરી છે જે હવે પૂજારાની પત્ની છે.

1 / 5
પુજા અને પબારીના એરેન્જ્ડ મેરેજ છે. બંન્ને પુજારાના કાકાના ઘરે મળ્યા હતા. પુજારાની પત્નીએ ક્રિકબઝના શો સ્પાઈસી પિચ પર આ વિશે જણાવ્યું, અમે બંન્ને ચેતેશ્વરના અંકલના ઘરે મળ્યા હતા.  અમે જ્યારે વાત કરવાનું શરુ કર્યું તો અમે 2 કલાક સુધી વાત કરતા રહ્યા. જેના ઘરે અમે વાત કરી રહ્યા હતા તે વિચારી રહ્યા હતા કે, આ શું વાત કરી રહ્યા છે. કારણ કે, પરિવારના લોકોને પણ વાત કરવાની હતી.

2 / 5
 બંને તેમની પહેલી મુલાકાતમાં જ એકબીજાને પસંદ કરી લીધા  અને 16 નવેમ્બર 2012ના રોજ લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ અદિતિ છે.

3 / 5
પુજાએ રાજસ્થાનના માઉન્ટ આબુની એક પ્રાઈવેટ સ્કુલથી પોતાના શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે એમબીએ કર્યું હતુ. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર હેડ પણ રહી ચૂકી છે.

4 / 5
લગ્ન પહેલા પુજા, પુજારા વિશે વધુ જાણતી ન હતી પરંતુ લગ્ન બાદ તે હંમેશા સ્ડટેડિયમમાં પોતાના પતિને ચીયર કરતી જોવા મળતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ચોટીલામાં બાળકની દાંતની સારવાર દરમિયાન પેટમાં સોય ગઈ હોવાનો આરોપ

હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા

હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર

અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત