IPL 2025 Gujarat Titans Squad : આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની જુઓ તાકતવર ટીમ કેવી છે

IPL 2025 Auction GT Full Squad : ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન માટે તેની ટીમ તૈયાર કરી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે મોટી બોલી લગાવી અને પોતાની ટીમ તૈયાર કરી છે. અહીં અમે તમને જણાવીશું કે, આ વર્ષે ગુજરાતે કયા ખેલાડીઓને રિટેન કર્યા અને કેટલા ખેલાડીઓને ખરીદીને નવી ટીમ બનાવી છે. ગુજરાત ટાઈટન્સની આખી ટીમ જુઓ.

| Updated on: Nov 26, 2024 | 10:31 AM
IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ બોલી લગાવી છે અને તમામ ટીમો પોતાની ટીમને નવેસરથી તૈયાર કરવા માટે બજેટ પ્રમાણે બોલી લગાવે હતી. એક વખતની IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે પણ પોતાની ટીમ તૈયાર કરી છે.

1 / 5
ગુજરાત ફ્રેન્ચાઇઝીએ આ સિઝનની હરાજી પહેલા તેના 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં તેમના કેપ્ટન શુભમન ગિલનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અમે તમને અહીં જણાવીશું કે કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા અને કયા ખેલાડીઓ સાથે નવી ટીમ બનાવવામાં આવી છે.

2 / 5
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. સાઈ સુદર્શનને 8.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

3 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો છે.

4 / 5
 શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, શેરફેન રધરફોર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, આર સાઈ કિશોર, મહિપાલ લોમરોર, ગુરનૂર સિંહ બ્રાર, અરહાદ ખાન , ઈશાંત શર્મા, કુમાર કુશાગ્ર, માનવ સુથાર, અનુજ રાવત, માનવ સિંધુ, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત, કુલવંત ખેજુરાલિયા

5 / 5
Follow Us:
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

g clip-path="url(#clip0_868_265)">