7 રૂપિયાનો શેર બન્યો રોકેટ, ખરીદવા માટે લોકોએ કરી પડાપડી,લાગી 20% અપર સર્કિટ
ડેબોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે 20%નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની જાહેરાત અને ચક્ષુમાં નવા રિસોર્ટના ઉદ્ઘાટનના સમાચાર બાદ આવ્યો છે. કંપનીના શેર ગયા પાંચ દિવસમાં 27% વધ્યા છે અને તેનું માર્કેટ કેપ 117.17 કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, તાજેતરના સકારાત્મક વિકાસોએ રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે.
Most Read Stories