RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી…ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ગવર્નરની તબિયતને લઈને આરબીઆઈના અધિકારીએ કહ્યું કે તેઓ હવે ઠીક છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આરબીઆઈ ટૂંક સમયમાં આ મામલે ઔપચારિક નિવેદન જાહેર કરશે.
Most Read Stories