AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: કોણ છે આ મિસ્ટ્રી ગર્લ? રોહિત-બુમરાહ અને પંડ્યા સિવાય અન્ય ખેલાડીઓ સાથેનો ફોટો થયો વાયરલ

સેજલ જયસ્વાલ એક એક્ટ્રેસ છે. આ પહેલા તે ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે. તે 'દિલ માંગે મોર' અને 'ડેટિંગ ઈન ડાર્ક' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી છે. 19 વર્ષની ઉંમરે તેણે મોડલિંગ શરૂ કર્યું. તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની મોટી ફેન છે.

| Updated on: Mar 28, 2024 | 7:50 PM
Share
IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ટીમને અત્યાર સુધી રમાયેલી બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં ખેલાડીઓ ટીકાકારોનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં એક મહિલા MI ખેલાડીઓ સાથે જોવા મળી રહી છે. (Image: Instagram)

1 / 5
મુંબઈના ફેન્સ આ મહિલાની ઓળખ જાણવા ઉત્સુક છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. (Image: Instagram)

2 / 5
આ મહિલાનું નામ સેજલ જયસ્વાલ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ શેર કરી છે. આમાં તે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ સાથે ફ્લાઈટમાં ક્લિક કરતી તસવીરો જોવા મળે છે. ક્યારેક સેજલ રોહિત શર્મા સાથે જોવા મળે છે તો ક્યારેક તે ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગા સાથે તસવીરો ક્લિક કરતી જોવા મળે છે. આ રીલમાં ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, તિલક વર્મા સહિત તમામ MI ખેલાડીઓ સામેલ છે. આ પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. (Image: Instagram)

3 / 5
સેજલ જયસ્વાલ એક એક્ટ્રેસ છે. આ પહેલા તે ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે. તે 'દિલ માંગે મોર' અને 'ડેટિંગ ઈન ડાર્ક' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી છે. 19 વર્ષની ઉંમરે તેણે મોડલિંગ શરૂ કર્યું. તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની મોટી ફેન છે. (Image: Instagram)

4 / 5
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમે IPL 2024 ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમી હતી જેમાં MI છ રનથી હારી હતી. આ પછી ટૂર્નામેન્ટની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને 31 રને હરાવ્યું હતું. હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. હવે મુંબઈ તેની ત્રીજી મેચ 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. (Image: Instagram)

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">