IPL 2024: સુરતના તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં ફસાયેલા આ ક્રિકેટરે મચાવી ધૂમ, 16 બોલમાં હાંસલ કર્યું આ મુકામ

મુંબઈ ઈન્ડિયન સામેની IPL મેચમાં અભિષેકે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમનો સ્કોર 10 ઓવરમાં 148 રન સુધી પહોંચાડ્યો. આ વચ્ચે મહત્વનું છે કે સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં આ ક્રિકેટરનું નામ આવ્યું હતું.

| Updated on: Mar 27, 2024 | 9:55 PM
મુંબઈ સામે IPLમાં છગ્ગાનો વરસાદ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ હંગામો મચાવ્યો હતો. ટ્રેવિસ હેડે તોફાન સાથે શરૂઆત કરી અને મેદાનની ચારે બાજુ અદ્ભુત શોટ ફટકાર્યા. હેડની સામે જે પણ બોલર આવે તે ઘણા રન આપી દેતો હતો. ઉતાવળમાં હેડે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે હેડ 24 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા

1 / 5
બાદમાં અભિષેક શર્માની તૂફાની બેટિંગે કહેર મચાવ્યો હતો. અભિષેકે પિયુષ ચાવલાની ઓવરમાં બે છગ્ગા ફટકારીને શરૂઆત કરી અને પછી જે પણ બોલર આવ્યો તેની સામે આઉટ કર્યો. જોકે, આખરે અભિષેક પીયૂષની બોલિંગનો શિકાર બન્યો હતો. તેણે 23 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

2 / 5
અભિષેકે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમનો સ્કોર 10 ઓવરમાં 148 રન સુધી પહોંચાડ્યો. આ સાથે અભિષેક હૈદરાબાદ તરફથી આ ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. બીજા નંબર પર ટ્રેવિડ હેડ છે જેણે આજની મેચમાં 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે. જેણે 2015માં KKR સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.

3 / 5
કોમેન્ટ્રી પેનલમાં બેઠેલા સુરેશ રૈનાએ કહ્યું કે યુવરાજ સિંહે અભિષેક શર્માની બેટિંગથી ઘણું કામ કર્યું છે. અને આજે અભિષેક યુવરાજ જેવી જ સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળે છે. મહત્વનું છે કે અભિષેક IPL પહેલા મુશ્કેલીમાં મૂકયો હતો. યુવતીની આત્મહત્યા કેસમાં તેને પોલીસ પૂછપરછ કરી હતી.

4 / 5
મહત્વનું છે કે અભિષેક શર્મા સુરતમાં તાન્યા સિંહ આત્મહત્યા કેસના ચક્કરમાં ફસાયો હતો. આ  આત્મહત્યા કેસની તપાસમાં પોલીસે તેનું નિવેદન લેવા માટે પણ બોલાવ્યો હતો. જોકે આ  ક્રિકેટરે હવે IPL માં કહેર મચાવ્યો છે. એવી ચર્ચા હતી કે આત્મહત્યા પહેલા તેણે ક્રિકેટર અભિષેક શર્માને મેસેજ કર્યો હતો. જોકે, ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ કેસમાં પોલીસે ક્રિકેટરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

g clip-path="url(#clip0_868_265)">