IPL 2024: ચેન્નાઈ સામે દિલ્હીની રોમાંચક જીત, ધોનીની ફાસ્ટ ઇનિંગ ન આવી કામ, ઋષભ પંત અને ડેવિડ વોર્નરની ધમાકેદાર બેટિંગ
ટોસ જીત્યા બાદ ઋષભ પંતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈના બોલરોની ખૂબ જ નોંધ લેતા ડેવિડ વોર્નરે ફિફ્ટી અને પંતે પણ અડધી સદી ફટકારી હતી. દિલ્હીએ 5 વિકેટે 191 રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નાઈની ટીમ માત્ર 171 રન જ બનાવી શકી હતી.
Most Read Stories