IPL history : આઈપીએલના ઈતિહાસમાં દમદાર ખેલાડીઓની બેટથી ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પણ ઘણીવાર આવા ખેલાડીઓ નર્વસ 90ના શિકાર પણ થાય છે. ચાલો જાણીએ આવા દમદાર ખેલાડીઓનું લિસ્ટ.
આઈપીએલના ઈતિહાસમાં દમદાર ખેલાડીઓની બેટથી ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પણ ઘણીવાર આવા ખેલાડીઓ નર્વસ 90ના સ્કાર પણ થાય છે. ચાલો જાણીએ આવા દમદાર ખેલાડીઓની લિસ્ટ.
1 / 6
આ લિસ્ટમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનો દમદાર ખેલાડી ડેવિડ વોર્નર છે. તે કુલ 3 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.
2 / 6
ઓસ્ટ્રેલિયાનો જ ખેલાડી ગ્લેન મેક્સવેલ પણ આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર છે. તે કુલ 3 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.