ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20માં જોવા મળશે, ટીમમાંથી આ યુવા સ્ટાર ખેલાડી થશે આઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટી 20 સિરીઝની ચોથી મેચ 1 ડિસેમ્બરના રોજ રાયપુરમાં રમાશે. જે સિરીઝની છેલ્લી 2 મેચમાં શ્રેયસ અય્યર ટીમનો ભાગ બનશે.સ્પિનરની જવાબદારી અક્ષર પટેલ અને રવિ બિશ્રોઈને સોપી શકાય છે.તો ચાલો જોઈએ ભારતની પ્લેઈંગ કેવી હશે.

| Updated on: Nov 30, 2023 | 1:33 PM
ઓસ્ટ્રેલિયાએ 5 ટી 20 મેચની સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હાર આપી હતી. આ સિરીઝ 2-1 પર છે. આ સિરીઝ માટે  હવે છેલ્લી 2 મેચ માટે ભારતીય ટીમનો ભાગ શ્રેયસ અય્યર હશે. પરંતુ શ્રેયસ અય્યરનું ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ હવે ક્યો ખેલાડી બહાર હશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે.

1 / 6
આ સિરીઝમાં ઓપનર યશસ્વી જ્યસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પોતાનો ઝલવો દેખાડી ચૂક્યા છે. પરંતુ તિલક વર્મા આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો  ન હતો. માટે તિલક વર્મા બહાર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 ટી 20 મેચમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેનું સારું પ્રદર્શન રહ્યું નથી. ત્યારે કહી શકાય કે તેને બહારનો રસ્તો દેખાડી શકે છે. તો ચાલો જોઈએ ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમ કેવી હશે.

2 / 6
ભારત માટે અત્યાર સુધી 3 ટી 20 મેચમાં ભારતીય  ઓપર્નર ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જ્યસ્વાલનું પ્રદર્શન સારું રહ્યું છે. ગાયકવાડે 3જી મેચમાં સદી ફટકારી હતી અને 123 રનની ઈનિંગ્સ રમી હતી. તો જ્યસ્વાલની બેટિંગ પણ સારી રહી હતી.

3 / 6
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાન પર ઉતરી શકે છે.  મિડિલ ઓર્ડરમાં પણ ફેરફાર થઈ શકે છે. ઈશાન કિશને પહેલી 2 મેચમાં અડધી સદી ફટકારી હતી પરંતુ વિકેટકીપિંગ સારુ કરી શક્યો ન હતો.  ચોથી ટી 20મેચમાં તેની જગ્યા જીતેશ શર્મા લઈ શકે છે. છઠ્ઠા નંબર પર રિંકી સિંહ ઉતરી શકે છે. કારણ કે તે લાંબી રેસનો ખેલાડી છે.

4 / 6
પ્રસિદ્ધ કૃષ્ણાના ગત્ત મેચમાં ખુબ મોંઘો સાબિત થયો હતો. માટે હવે તેના સ્થાને મુકેશ કુમારને સ્થાન દિપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. તેની સાથે અર્શદિપ સિંહ અને અવેશ ખાનને પણ ચાન્સ મળી શકે છે. સ્પિનરની જવાબદારી અક્ષર પટેલ અને રવિ બિશ્રોઈને સોપી શકાય છે.

5 / 6
ચોથી T20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, દીપક ચહર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ.

6 / 6

Latest News Updates

Follow Us:
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા

વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

g clip-path="url(#clip0_868_265)">