ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 ક્યાં રમાશે ? કેવું રહેશે હવામાન, જાણો રિપોર્ટમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 રાયપુરમાં વીર નારાયણ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આ માટે તૈયાર છે. મહત્વનુ છે કે અગાઉની ત્રણ મેચમાં ભારતે બે મેચ પર જીત હાંસલ કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે. ત્યારે હવે ચોથી T20 એટ્લે કે 1લી ડિસેમ્બરે હવામાન કેવું રહેશે.

| Updated on: Nov 30, 2023 | 4:45 PM

1 / 7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 છત્તીસગઢના રાયપુરમાં રમાશે. બંને ટીમો આ માટે તૈયાર છે. મહત્વનુ છે કે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20 મેચમાં ભારતને હરાવીને મેચ જીતી હતી. હવે બંને ટીમો 1લી ડિસેમ્બરે રાયપુરમાં સામસામે આવવા માટે તૈયાર છે.

2 / 7
જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતે છે તો તે શ્રેણી 2-2 થી બરાબરી પર આવી જશે. પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. ત્યારે હવે મેચ દરમ્યાન 1લી ડિસેમ્બરે હવામાન કેવું રહેશે તેને લઈને પણ હવે સેમી નક્કી કરશે.

3 / 7
એક્યુવેધરના રિપોર્ટ પર નજર કરીએ તો રાયપુરનું હવામાન 1લી ડિસેમ્બરે સાફ થઈ જશે. વરસાદની સંભાવના માત્ર 3 ટકા છે. મેચના દિવસે, રાયપુરમાં સૌથી વધુ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ઘટતા તાપમાનના કારણે રાયપુરના મેદાનમાં ઝાકળ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. જેથી ઝાકળને કારણે રનનો પીછો કરવો સરળ બને.

4 / 7
ભારતે ચોથી T20માં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી સાવધ રહેવું પડશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 લગભગ જીતી લીધી હતી. પરંતુ મેક્સવેલની શાનદાર ઇનિંગે આ મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી. તાજેતરમાં, મેક્સવેલે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે પીછો કરતી વખતે બેવડી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.

5 / 7
રાયપુર ખાતે રમાનાર ચોથી T20 દરમ્યાન ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા.

6 / 7
ચોથી T20 દરમ્યાન ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન.

7 / 7

Latest News Updates

Follow Us:
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!

બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો

સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

g clip-path="url(#clip0_868_265)">