AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર, ભારત T20 ફોર્મેટમાં ત્રણ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની

આજની ફાઇનલ મેચ ભારત માટે ઐતિહાસિક રહી કારણ કે,ભારત T20 ફોર્મેટમાં ત્રણ વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે.

| Updated on: Mar 08, 2026 | 11:02 PM
Share
આજનો દિવસ ક્રિકેટ ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે. જો ભારત આજે ફાઇનલ મેચ જીતી T20 ફોર્મેટમાં ત્રણ વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની. અત્યાર સુધી કોઈપણ ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવી નથી. તેથી આજની મેચ ભારતીય ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ અને યાદગાર બની છે.

1 / 5
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પહેલેથી જ પોતાની મજબૂત ઓળખ બનાવી છે. 2007માં ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીતીને નવા યુગની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટીમે સતત સારા પ્રદર્શનથી વિશ્વ ક્રિકેટમાં પોતાની શક્તિ સાબિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયાએ ઘણી મોટી મેચોમાં શાનદાર જીત મેળવી છે.

2 / 5
જો ભારત આજે ફરી ટ્રોફી જીતી ટીમ ઇન્ડિયાનો કુલ 5 વર્લ્ડ કપ ખિતાબ બન્યો. તેમાં 3 T20 વર્લ્ડ કપ અને 2 ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ભારતીય ક્રિકેટને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થાન અપાવશે અને ટીમના સુવર્ણ ઇતિહાસમાં એક નવું અધ્યાય ઉમેરાયો છે.

3 / 5
2007, 2024, 2026 એમ ત્રણ વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાએ જ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1999, 2003 અને 2007માં ત્રણ ODI વર્લ્ડ કપ જીતીને વિશ્વ ક્રિકેટમાં અનોખું સ્થાન મેળવ્યું હતું. પરંતુ T20 ફોર્મેટમાં હજી સુધી કોઈ ટીમે આવી સિદ્ધિ મેળવી નથી.

4 / 5
આ જ કારણે આજની ફાઇનલ મેચને ખૂબ ઐતિહાસિક માનવામાં આવી રહી છે. જો ભારતીય ટીમે જીત મેળવી, T20 ક્રિકેટમાં એક નવો ઇતિહાસ લખ્યો છે. વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકો આજે આ મેચ તરફ નજર હતી અને દરેક વ્યક્તિ એક રોમાંચક અને યાદગાર ફાઇનલ રહેશે.

5 / 5

4 6 6 4 0 4… T20 WC Final માં છેલ્લી ઓવરનો રોમાંચ, શિવમ દુબેની આ કમાલ મેચનો ટર્નિંગ પોઈન્ટ !

Follow Us
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video

g clip-path="url(#clip0_868_265)">