AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયે કરોડોની સંપત્તિનો માલિક હતો આ સ્ટાર ખેલાડી, હવે ખુલ્લા પગે દુનિયા ફરે છે

ભૂતપૂર્વ Moto2 રેસર એક્સેલ પોન્સે એક સમયે રેસિંગ ટ્રેક પર પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ 26 વર્ષની ઉંમરે તેણે અચાનક બધું છોડી દીધું. ત્યારથી તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તે સાદું જીવન જીવે છે અને ખુલ્લા પગે મુસાફરી કરે છે. તેની આ અનોખી સફરનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

| Updated on: Aug 25, 2026 | 9:55 PM
Share
એક્સેલ પોન્સનું નામ એક સમયે મોટરસ્પોર્ટની દુનિયામાં જાણીતું હતું. સ્પેનના આ રેસરે Moto2 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કારકિર્દી બનાવી હતી અને વિશ્વના અનેક જાણીતા રાઇડર્સ સાથે સ્પર્ધા કરી હતી. જોકે, આજે તેની ઓળખ રેસિંગ કરતાં તેના અલગ જીવન અને આધ્યાત્મિક સફર માટે થઈ રહી છે.

1 / 5
9 એપ્રિલ, 1991ના રોજ બાર્સેલોનામાં જન્મેલા એક્સેલ પોન્સ રેસિંગ પરિવાર સાથે જોડાયેલા છે. તેના પિતા સિટો પોન્સ બે વખતના 250cc વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. એક્સેલે 2008માં 125cc કેટેગરીમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ Moto2માં પોતાની કારકિર્દી આગળ વધારી હતી.

2 / 5
લગભગ 10 વર્ષની કારકિર્દીમાં એક્સેલે 144 ગ્રાન્ડ પ્રિકસ રેસમાં ભાગ લીધો હતો. જોકે, 2017માં માત્ર 26 વર્ષની ઉંમરે તેણે રેસિંગમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેણે જીવનની દોડમાંથી બહાર આવીને વધુ શાંત અને સરળ જીવન જીવવાનો માર્ગ પસંદ કર્યો.

3 / 5
2023માં એક્સેલે સ્પેન છોડીને પગપાળા મુસાફરી શરૂ કરી હતી. લગભગ 15 મહિનામાં તેણે 10 દેશોની સરહદો પાર કરી અને પાકિસ્તાન પહોંચ્યો. આ દરમિયાન તેણે જૂતાં કે હોટલ જેવી સુવિધાઓનો પણ આધાર લીધો નહીં. તેનો મૂળ હેતુ ભારત પહોંચવાનો હતો, પરંતુ વિઝા સંબંધિત મુશ્કેલીઓના કારણે તેની સફર પાકિસ્તાન તરફ વળી ગઈ.

4 / 5
પાકિસ્તાનના ચિત્રાલ અને કૈલાશ ખીણમાં સ્થાનિક લોકોના સાદા જીવનથી એક્સેલ ખૂબ પ્રભાવિત થયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટોમાં તે ખુલ્લા પગે ખીણોમાં ફરતો જોવા મળે છે. એક સમયે રેસિંગ ટ્રેક પર ઝડપ માટે જાણીતા રહેલા એક્સેલે હવે જીવનમાં શાંતિ, સાદગી અને આધ્યાત્મિકતાને પોતાની નવી દિશા બનાવી છે. (PC:X/INSTAGRAM)

5 / 5

IND vs SL: રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ પાસેથી કરાવે છે ભૂલ? 22 રિવ્યૂ થયા નિષ્ફળ

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">