AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં જીત માટે નવદિપ સૈની સ્ટેન્ડ બાય ખેલાડી રહીને આપી શકે છે મહત્વનુ યોગદાન!

India vs South Africa: નવદીપ સૈની (Navdeep Saini) ને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા (Team India) ની ટીમમાં જગ્યા મળી નથી પરંતુ તેને સ્ટેન્ડબાય પ્લેયર્સમાં રાખવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 9:48 AM
Share
ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) નો આગામી પડકાર દક્ષિણ આફ્રિકા પ્રવાસ છે. આ તે સ્થાન છે જ્યાં ભારતે ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી અને જો દક્ષિણ આફ્રિકામાં ત્રિરંગો લહેરાવવો હોય તો તેણે સારું પ્રદર્શન કરવું જરૂરી છે. નવદીપ સૈની (Navdeep Saini) ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં જીત અપાવવામાં મોટો ફાળો આપી શકે છે. જમણા હાથના ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન મળ્યું નથી પરંતુ સૈનીને સ્ટેન્ડબાય ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે.

1 / 5
હવે તમે વિચારતા હશો કે જ્યારે સૈની ટીમમાં નથી તો તે વિરાટ એન્ડ કંપનીને કેવી રીતે મદદ કરશે. હકીકતમાં, નવદીપ સૈનીએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા-A સામે 3 બિનસત્તાવાર ટેસ્ટ મેચોની શ્રેણી રમી છે જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.

2 / 5
નવદીપ સૈનીએ દક્ષિણ આફ્રિકા A વિરૂદ્ધ 5 મેચમાં 11 વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેની એવરેજ 28 હતી. સૈનીએ તેની ગતિ અને ઉછાળથી વિરોધી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. સૈનીએ શ્રેણીમાં બે વખત ઇનિંગ્સમાં 3-3 વિકેટ પણ લીધી હતી.

3 / 5
ટીમ ઈન્ડિયાની તૈયારીઓમાં નવદીપ સૈની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી જેવા વરિષ્ઠ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાની પીચોના નવીનતમ અહેવાલો આપી શકે છે. તેમના નાના ઈનપુટ્સ ટીમ માટે કામમાં આવશે.

4 / 5
નવદીપ સૈની ઉપરાંત હનુમા વિહારીએ પણ દક્ષિણ આફ્રિકા A સામેની શ્રેણીમાં બેજોડ પ્રદર્શન કર્યું હતું. હનુમાએ ભારત-A માટે 5 મેચમાં 75થી વધુની સરેરાશથી સૌથી વધુ 227 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ 5 ઇનિંગ્સમાં 3 અર્ધસદી ફટકારી હતી.

5 / 5

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">