Anil Kumble Family Tree : અનિલ કુંબલે છૂટાછેડા લીધેલી ચેતનાના પ્રેમમાં પડ્યો હતો, ક્રિકેટ કારકિર્દીમાં તેનું નામ ક્યારેય કોઈ વિવાદમાં આવ્યું નથી

આજે પૂર્વ ભારતીય ક્રિકેટર, કોચ અને કોમેન્ટેટર અનિલ કુંબલે (Anil Kumble)નો 53મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1970ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણ સ્વામી અને માતાનું નામ શ્રીમતી સરોજા છે.તેમની પત્નીનું નામ ચેતના રામતીર્થ છે.કુંબલે એક પુત્ર માયા અને બે પુત્રીઓ અરુણી અને સ્વસ્તીના પિતા છે. તો ચાલો આજ કુંબલેના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:30 AM
અનિલ કુંબલેનો જન્મ 17 ઓક્ટોબર 1970ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં કૃષ્ણા સ્વામી અને સરોજાને ત્યાં થયો હતો. કુંબલેને ચાહનારા લોકોની કોઈ કમી નહોતી અને તેના ચાહકોની યાદીમાં છોકરીઓ પણ સામેલ હતી. પરંતુ ભારતનો સૌથી સફળ બોલર એક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો.

1 / 6
 ભારતીય ક્રિકેટમાં 'જમ્બો' તરીકે ઓળખાતો અનિલ કુંબલે ખૂબ જ સાદું જીવન જીવે છે. તેની 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં તેનું નામ ક્યારેય કોઈ વિવાદમાં આવ્યું નથી. ક્રિકેટના મેદાન પર કુંબલેએ કેપ્ટન અને ખેલાડી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી. સ્પિન બોલર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર કુંબલેએ ટીમ ઈન્ડિયાનું સુકાન પણ સંભાળ્યું હતું. નિવૃત્તિ બાદ તેણે ભારતીય ટીમના કોચની જવાબદારી પણ સંભાળી હતી.

2 / 6
અનિલ કુંબલેએ ચેતના રામતીર્થ સાથે લગ્ન કર્યા છે. તેણે ચેતનાની પુત્રી અરુણીને પણ તેના પહેલા લગ્નથી દત્તક લીધી છે. અનિલ કુંબલે તેની પત્નીને એક ટ્રાવેલ એજન્સીમાં મળ્યો, જ્યાં ચેતના કામ કરતી હતી. ચેતના એ સમયે પરિણીત હતી, પરંતુ તે પોતાના લગ્નથી ખુશ નહોતી.

3 / 6
1986માં ચેતનાએ મૈસુરમાં સ્ટોર બ્રોકર સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નમાં તે ખુશ નહોતી. પતિથી દૂર રહેવા માટે તેણે ટ્રાવેલ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ લગ્નથી તેને એક પુત્રી પણ હતી.ચેતનાએ વર્ષ 1998માં તેના પતિથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય કર્યો, જેમાં કુંબલેએ તેનો સાથ આપ્યો હતો.

4 / 6
કુંબલેએ પોતાના પ્રેમથી ચેતનાનું દિલ જીતી લીધું. બંનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. કુંબલે અને ચેતનાના લગ્ન થયા ત્યારે ચેતનાને એક પુત્રી પણ હતી. દીકરીની જવાબદારી લેવા માટે અનિલ કુંબલે ચેતના સાથે મળી કોર્ટની લાંબી લડાઈ લડી હતી. ચેતના તેની પુત્રીને તેની સાથે રાખવા માંગતી હતી પરંતુ તેનો પ્રથમ પતિ આ વાતથી ખુશ ન હતો.

5 / 6
અરુણી પછી કુંબલે અને ચેતના માયા અને સ્વસ્તીના માતા-પિતા બન્યા.અનિલ કુંબલે ત્રણેય બાળકોને ખુબ પ્રેમ કરે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથે ફોટો શેર કરતા રહે છે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

g clip-path="url(#clip0_868_265)">