સ્વિંગ અને સ્પીડથી ધ્રૂજી ઉઠ્યા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન, ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરને સગાઈ ફળી
વિશાખાપટ્ટનમમાં રમાયેલી 5 મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને ભારતે મજબૂત શરૂઆત કરી હતી. તેમાં મુકેશ કુમારનો પણ ફાળો રહ્યો છે. કહી શકાય કે, મુકેશ કુમારનું ક્રિકેટ કરિયર સગાઈ બાદ બદલાઈ ગયું છે. ખેલાડીના સ્વિંગ અને સ્પીડથી બેટ્સમેન ધ્રૂજી ઉઠે છે , તો ચાલો આજે આપણે મુકેશ કુમારની પત્ની દિવ્યા સિંહ વિશે જાણીએ.
Most Read Stories